Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 281
________________ ૨૫૬ માટે ખુલ્લો રાખ. મદદની સંસ્થાઓ બોલાવી તેઓને પુરૂષાર્થ કરતાં આડે આવવું નહીં જોઈએ. દરેક ધર્મોના ધર્મગુરૂઓ સાથે આ બાબતનો સહકાર સાધી તેમને આ તો સમજવી તેમના ધર્મો ટકાવવાના પણ માર્ગો બતાવવા અને પરસ્પર સહાયક થવું. ગીતાથપરંપરાપ્રાપ્ત સામાચારી ઉપર સચિધારક અને તેના પાલક ધર્મગુરૂઓના માર્ગમાં વિષ્ણભૂત થતા કાયદા કાનુન ન થાય, તેવા પ્રયત્ન કરવા. એજ અબાધ્ય જૈનશાસન છે, અને તે જ સદા જગતનું અનન્ય શરણ છે. ૧૩. રીતસર પ્રતિનિધિત્વવાળી ભારતની જગતશેઠની સંસ્થાને ઢાંકી દેવા બીનકાયદેસર પ્રતિનિધિત્વથી પરદેશીઓએ ઉત્પન્ન કરેલી અને આગળ વધવા દીધેલી કોંગ્રેસ વિગેરે સંસ્થાઓના કાર્યોમાં ટેકે ન આપ જોઈએ. ૧૪. બ્રીટીશ સરકારની રાજ્ય વ્યવસ્થાને વિરોધ ન કરવો. પણ આપણું જીવનમાં પ્રવેશ કરનારી યોજનાથી સાવચેત રહેવું. ૧૫. દુનિયામાં સીધી કે આડકતરી રીતે જગત કલ્યાણકર જૈન શાસનને નુકશાન કરનાર કયાંય પણ કાંઈપણું તત્ત્વ ઉત્પન્ન થાય, તે જાણવાની સાવચેતી રાખવી, અને તે વધુ પ્રસરે નહીં તેને માટે પ્રયત્નો કરવા. ૧૬. બેકારીમાં પણ ધર્મ ધૈર્ય ન છેડવાની સ્વધર્મીબંધુઓને ધીરજ આપવી, ને મક્કમ બનાવવા. સમાજવાદ, સામ્યવાદ, કોમ્યુનિસ્ટ પક્ષ વિગેરે તો આખર તે ગોરી પ્રજાને આગળ વધારનાર છે. માટે તેઓથી પણ તટસ્થ જ રહેવું. કોઈ પક્ષ સાથે વિરોધ ન કરે પાલવે, તે ન કરે, પરંતુ ધર્મ હાનિકર સહકારમાં તો પૂરે સંયમ રાખ. ૧૯, આપણું માર્ગભૂલેલા કેટલાક યુવકે અને દેશ નાયકે તરીકે ગણાયેલા દેશબાંધવ અને ધર્મબાંધને દેશહિત, પ્રજાહિત, ઐતિહાસિક, આર્થિક, રાષ્ટ્રીય, શારીરિક, ધાર્મિક, સામાજિક, વિગેરે સત્ય દષ્ટિ બિંદુએથી સત્ય સમજાવવા ખાસ પ્રયત્ન કરે. ૨૦. પરચુરણ પ્રવૃત્તિઓ બંધ પાડીને એક ધર્મરક્ષા તરફજ દરેક શક્તિઓને હવે કેન્દ્ર કરવાની અતિ અગત્યની જરૂર છે. ૨૧. મહાવીર જયંતી વિગેરે અશાસ્ત્રીય અને આધુનિકઃ ઉત્સવ આ ધર્મ વિઘાતક પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે, માટે તેથી દૂર રહેવું જોઇએ. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303