Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૪૫
સારૂ રાખવામાં આવતું હતું. સાંભળવા પ્રમાણે તે મારામારીને ખીજે દીવસે યુરાપીય આફીસામાં તેમને પૂછવામાં આવ્યું હતું કે—“આમ તમારા તરફ મારામારી ચલાવનારાઓ ઉપર તમે કામ કેમ ન ચલાવ્યું ?” ત્યારે સાંભળવા પ્રમાણે તેમણે એ જવાબ આપ્યા હતા કે મારા ભાઈઓને માર હતા. તે ?” કેમકે-જો કે તે સુધારાને પ'થે ચડી ચૂકયા હતા. પણ તે વખતે તેમનામાંથી એટલા બધા સંસ્કાર લાપ નહેાતા પામ્યા, કે-આજના સુધારકા તા સાધુ મુનિરાજ કે સંધની ખીજી મહાન વ્યક્તિએ સામે ચંદ્દાતદ્દા ખેાલવા, લખવા કે ગમે તેમ વર્તાવા સકાઞાતા નથી. જે કેએટલી સુધારાની આપણા સમાજમાં થયેલી પ્રગતિની એટલે કે પરદેશીઓની યાજનામેના વિજયની નિશાની છે, એમ તે કબૂલ કરવું જ પડશે. હિંદમાંથી પ્રતિનિધિએ માકલીને ખ્રીસ્તી ધર્મને વિશ્વષમ તરીકે ભવિષ્યમાં અનાવનારી એ વિશ્વધ પરિષને ટકા આપી, વધુ લેાકપ્રિય કરવાની બાબતમાં ઈંગ્લેંડની સરકારના હાથ હતા જ. અને અવીરચંદ્ર રાયજી ગાંધી તથા સ્વામી વિવેકાન’દ વિગેરે તેમની સહાયથીજ ત્યાં જઈ શકયા હતા. એ પ્રથમ વિશ્વધર્મ પરિષદ્ વિષેનુ' પ્રથમ પુસ્તક પણ લડનમાં જ બહાર પડે છે. પૂ. આત્મારામજી મહારાજની સ્તુતિ વિગેરેનું તાપ પણુ જૈન કામને તેમાં ભાગ લેતી કરવાના ધ્યેયથી હતું. એ હવે ખરાખરે સમાય છે. અહીંથી ગયેલા પ્રતિનિધિએ વળતાં ઈંગ્લંડ જાય છે. અને ત્યાં તા જૈનધમ અંગીકાર કરવા મી. હેટ વારન જેવા તૈયાર બેઠા હતા. તે ઝટ જૈન ધર્મી બની એસે છે. તે શા માટે એ વખતે જૈન બનવા તૈયાર થયા ? તેને ખુલાસા ઋષભ મહાવીર સંઘ સ્થપાતાં આપણુને બરાબર મળી રહે છે.
આ અરસામાં થીએસે ફીસ્ટ સસ્થા સ્થાપનાર મી. ક્લેવેસ્કી (એવું નામ યાદ છે) તે ક્ષણિક બૌદ્ધ થાય છે. ભારતમાં પાંચ વર્ષ રહેછે, તે પોતાની સ્થાયી સંસ્થા સ્થાપી જાય છે. એ સંસ્થાના પ્રચારકાર્ય માટે મીસી, એનીમેસે', રૂદ્રાક્ષની માળા પહેરે છે, હિંદુધર્માંના વખાણ કરે છે. તારક સંધ સ્થાપે છે, ને એ સ’સ્થાનું પ્રચાર કાર્ય કરે છે, મેરે મનાવે છે, સાંસ્થાએ સ્થાપે છે. ગીતાનું ભાષાંતર તથા રૂદ્રાક્ષની માળા તા માત્ર હિંદુ શ્રોતાઓને! વિરાધ ન રહે, અને પોતાના ભાષણા સૌ છુટથી સાંભળે, ત્યારે તેમાંથી ઘેાડા થાડા મેખરે મળો રહે, તે માટેની યુક્તિ હતી. ત્યારપછી કૃષ્ણ મૂર્તિ જગદ્ગુરુ બની મુદ્દના ભગત બનવાના દેખાવ કરે છે, ને ધર્માંની ગુલામીમાંથી નીકળી જવાને યુવકાને ખેપ કરે છે.
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org