Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૪૮
છે ? કોની વધુ લાગવગ છે? કાને કઇ લાગવગ વધુ આપવાથી તેના કેટલાક અનુયાયિએ આપણને વિશ્વધર્માં પરિષદ્દના કાર્યાંમાં મદદ કરે ? કાણુ કાણ એવા માણસા છે? સામે પક્ષ કેવા બળવાન છે ? અને તેમાં કોણ કોણ મજબૂત માણસા છે ? ખીજા હાથ ઉપર તેમને પણ કેવી રીતે રાજી રાખવાથી વિઘ્નરૂપ ન થઈ શકે ? વિઘ્નરૂપ થવા જતાં તેમના આર્થિક ધાર્મિ ક વિગેરે હક્કોની ચિંતા તેને કેમ ઉભી થાય ? વિગેરે વ્યવહારૂ પ્રશ્નોની બાબતનું તેને વધારે સંગીન જ્ઞાન હૈાવાના સંભવ છે.
નામદાર ગાયકવાડ સરકાર જેવા સત્તાધીશ રાખની લાગવગથી પરિષદ્ના ધ્યેયેના વધારે સારી રીતે પ્રચાર કરી શકાય, વળી જૈન ધર્માંતુ કેન્દ્ર ગુજરાત, તેમાં સત્તા નામદાર ગાયકવાડ સરકારની. તેમાં પ્રવેશ કરવા માટે જૈનેાને દબાવ્યા પછી ઉછરતી પ્રજામાં સર્વ ધર્મના જ્ઞાનને ફેલાવા નિશાળેા મારફત કરવાને લાગવગવાળું દેશી રાજ્યજ જોઇએ. બ્રીટીશ સરકાર એકદમ એવી શરૂઆત કરી શકે નહી. ધારાસભામાં પસાર કરાવવું પડે. વિશાળ લેાકમત કેળવાયા વિના હાલ તુરતમાં એમ બની શકે નહી. નામદાર ગાયકવાડ સરકાર પેાતાની નિશાળામાં એ શિક્ષણ પ્રચારવાનું લગભગ વચન આપી ચૂકયા જેવું છે. અને અહીં આવ્યા પછી તુરતજ જગના વિદ્યમાન ધર્મો નામના ખ્રિસ્તી પાદરીના પુસ્તકનું ભાષાંન્તર પણ બહાર પડાવી દીધુ' છે ! એ ખ્રીસ્તી પાદરીએ વિચિત્ર મૂળ પુસ્તક લખ્યું છે, ડાળ જાણે દરેક ધર્મનું તત્ત્વ સમજાવવાનેા કરેલ છે. અને સધ તરફ સમભાવ બતાવતા હૈાય એવા દેખાવ કરેલા છે. જે ધમ સહેલાથી તાડી શકાય તેવા છે, તેને તે તેણે ઉલ્લેખજ કર્યાં નથી. પણ જે તેાડવા મુશ્કેલીવાળા છે, તેવા અગ્યાર ધર્માંના વખાણ કરી તેના તત્ત્વા સમજાવ્યા છે, અને ગુણદોષની મીમાંસા કરી છે. પરંતુ આખર–સખ્યા, વિશ્વધર્માંતે લાયકના ગુણા, વિગેરે તત્ત્વોથી૧ ખ્રીસ્તી ધર્માંજ વિશ્વધ થવાને લાયક છે.
૨ ઇસુપ્રીસ્ત એજ એક સગુણુ સંપન્ન દેવ છે. આ બે તત્ત્તાને ખૂબ સ્થિર કરેલ છે.
પ્રસ્તાવનામાં જગમાં એક ધર્મ હોય તા સારૂ. પછી ગમે તે હાય, તેની સામે ક્રમ જાણે વાંધા નહેાય, તેમ તટસ્થતા બતાવી છે. અને પ્રસ્તાવના કાર દેશીબંધુએ શ્રી સિદ્ધસેન દિવાકરજીની દ્વાત્રિ'શિકામાંના ત્તવૃત્તિવ્યવઃએ ક્ષેાક ટાંક્યા છે. એટલે કે-“એક મહાધમ માં બીજા ધર્મારૂપી સ નદીએ આવી મળે છે.” તે મહાધમ કયા ? ગ્રંથ લેખકને મહાધમ–તરીકે ખ્રીસ્તી ધર્મ અભિપ્રેત છે, શ્લાકકારને સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org