Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૯
ભણીને બહાર પડેલાને છાપામાં એ જ વાંચવા મળે, સભામાં એ જ સાંભળવા મળે. તેથી તેએ શી રીતે આ સંસ્કૃતિની ખૂખી સમજી શકે ? આ વિષમતા યદ્યપિ છે, છતાં પ્રજાને મેટા ભાગ આ સંસ્કૃતિ પ્રમાણે આજે જીવે છેઅને કેળવાયેલા ગણાતા વર્ગને પણ અમુક અમુક ખાબતમાં કાઇને ક્રાઇ વખતે તે પ્રમાણે જીવવુ' પડે છે. એ જ આજે પણુ આય સસ્કૃતિ જીવંત હાવાના પુરાવેા છે.
માટે તેના આશ્રય એ રતીને ઢગલેા નથી, પરં'તુ ખરેખરૂ બચાવનું
સાધન છે.
આ સંસ્કૃતિ પ્રમાણે પ્રજા જો લાંખેા કાળ જીવતી ટકી રહેશે, તે પાકળ પાયાપર ખડું થયેલું હાલનું વિજ્ઞાન આખર થાકી જશે, શિકારીએને ભાગી જવું પડશે, અને આશ્રય સ્થાન છેડી દેવાની શિકારીઓની વતીજ શિખામણ આપનારા દેશમાંધવાને પશુ ચુપ થવું પડશે.
ગર્ભાશયનું આપરેશન થયા પછી તે ભાગ કાયમ માટે નાશ પામે છે. અંગા કુદરત શિવાય કાઈ ઉત્પન્ન કરી શકતું નથી. ત્યારે ચરક વિગેરે આયુર્વેદિક વિજ્ઞાન કાય ચિકિત્સાથી તેમાંને રાગ કાઢી નાંખે છે. સર્જરી એટલે વાઢકાપ, પણ કાય ચિકિત્સાપ્રીઝીકસન તેનાથી વધારે ચડીયાતી વિદ્યા છે, જેને કાય ચિકિત્સા નથી આવડતી. તે વાઢકાપ કરે છે. વાઢકાપ એ હાડવૈદ્યોને ધંધા છે, યુરેાપના એ ધધાદારીઓને વિશેષ માટુ' સ્વરૂપ આપવા માટે મેાટી જાહેરાત કરી. પણ વિજ્ઞાનમાં તેનું સ્થાન ધણુંજ નજીવું છે, છતાં તે વખતે વકરા માટે માટુ' સ્વરૂપ આપ્યું, અને તેને ટેકા આપનાર વ અહીં પણ ઉત્પન્ન કર્યાં. ચરકની અદ્ભુત કાયચિકિત્સા હજી તેએને સમજાતી જ નથી. ત્યાંની કાયચિકિત્સા હજી બાલ્યવયમાં છે. આવિજ્ઞાન આગળ આધુનિક વિજ્ઞાન બાળક છે, તેના આવા અનેક પૂરાવા છે.]
જે પ્રજા શિકારી અને તેના ભક્તો ઉપર વિશ્વાસ રાખી પેાતાનું ખરૂં આશ્રય સ્થાન છેડશે નહીં, તે પ્રજાના લશ્કરી ટ્વારથી નાશ કરી શકાશે નહીં. વારવાર એમ કરી શકાતું નથી. અસાધારણ ભય બતાવવામાં આવે, તેથી ચલિત થાય, તે થાય, તે બાકીના ટકી રહે, તે વળી લશ્કરી ર મુલ્તવી રાખવા પડે. પ્રજાનું મન ભાવનાથી જેટલું સજ્જડ રીતે પલટી શકાય છે, તેટલું લશ્કરી દેારથી પલટી શકાતું નથી. માટે શિકારીએથી આવે ને ખીવાને ખાસ કારણ રહેતું નથી.
માટે આ સંસ્કૃતીને વળગી રહેનારા મૂખ નથી, ડહાપણું વગરના નથી. પરંતુ દુનિયામાં સર્વેîપરિ ડાહ્યા છે, અને સંપૂર્ણ સમજદાર છે. અલબત્ત, આજના છાપાંઓ અને કૃત્રિમ સાહિત્ય આ વાતની નોંધ લેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org