Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૪૨
જ્યની આગળ સસ્થાનિક શબ્દ મૂકી રાખ્યા છે, તેને તેમજ તેના અતા, અને તેના પરિણામને પણ ખ્યાલ નથી. અસ્તુ.
આ દેશ ને આજ સુધી તાબાનુ રાજ્ય ગણવામાં આવ્યું, તેનું કારણ માત્ર આ દેશની પ્રજા ઉપર અંકુશ મૂકવામાં અને તેમના જીવનના પલટા આણુવામાં અહીંની સંસ્કૃતિ-જેને શ્રી મુન્શી પ્રણાલિકાવાદ કહે છે,-તેનુ માટું નડતર છે. અને સંસ્કૃતિનું કેન્દ્ર ધર્યાં છે. અને ધર્મોમાં જૈન ધ અને તેમાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ બહુજ મજબૂત જરૂપે છે.
એક વખત એવા હતા કે ધર્મોમાં જરા પણ હાથ નાંખવાથી પરદેશી પ્રજા અહીંની પ્રજાને! વિશ્વાસ ગુમાવે તેમ હતું. જેથી તેને તાત્કાલીન રાજ્યનીતિને અનુસરીને જાહેર કરવું પડેલ છે કે–“અમે। કાઈના ધર્મોમાં હાથ ચાલીશું નહીં. સૌને પાતપેાતાના ધર્મ પ્રમાણે વર્તવાની છુટ રહેશે.’ અને આજે પણ બહારથી એ નીતિનું પાલન બરાબર કરવામાં આવે છે.
આમ જાહેર કરવા છતાંયે ધર્મોમાં આડકતરી પણ હાથ ઘાલ્યા વિના એ પ્રજા રહીજ નથી. બહુજ ધીરજથી, ખુબીપૂર્વક, દુરદેશીપણાથી, વિશાળ કાર્યક્રમની યાજનાથી, જેના ભાવિ પરિણામ વિષે તત્કાળ કશી કલ્પના ન કરી શકાય તેવી રીતે હાથ ધાલવામાં આવેલ છે, તેમાં સશયને
અવકાશ નથી.
કારણુંકે—સંસ્કૃતિનું કેન્દ્ર તેાડયા વિના સંસ્કૃતિ મરે નહીં, અને મૂળ સંસ્કૃતિ તાડયા વિના સીવીલાઇઝની સંસ્કૃતિનું સ્થાન જમાવી શકાય નહીં, અને તેના વિના યુરેાપની પ્રગતિ થઇ શકે નહીં. યુરોપની કે ગૌરાંગ પ્રજાની વિશેષને વિશેષ પ્રગતિ કરવી હાય, તેા સીવીલાઇઝની સંસ્કૃતિને આગળ વધારવી જોઇએ. અને તેને આગળ વધારવા હરીક સંસ્કૃતિને ખસેડવી જોઇએ. અને તેને ખસેડવા તેના મૂળ મત્શકા પણું તેડવા જોઈ એ. તાજ યુરેાપ પ્રગતિ કરી શકે, એ સ્વાભાવિક છે. તે રચનાત્મક યેાજના મારફત કરવા માટે સૌથી પહેલાં અહીં કેળવણીનું બંધારણ બદલવામાં આવ્યું. ૧૮૧૩ માં પ્રોસ્તી ધર્મના પ્રચારને પાર્લામેન્ટે કાયદો કરીને છુટ આપી. આર્યસમાજ વિગેરે, મૂળ ચુસ્તતાથી ખસી ગયેલા વર્ગો ઉભા થયા, તેને આડકતરા રાજ્યાશ્રય મળ્યો. અને તેણે એક ઝપાટે “વેદા શિવાય, ભારતીય બુદ્ધિથી રચાયેલા તમામ સાહિત્યાને જાહેરમાં ખાટુ હરાવ્યું, અને મહા પાપ વ્હેર્યું. આ દેશમાં થ! ગયેલા લાખા સાચા બુદ્ધિશાળી પુરુષનુ અપમાન થયું. એ રીતે પ્રાચીનને બદલ પેાતાની શાળા કાલેજોમાં પણ નવી વિદ્યાના પુસ્તકાના પ્રચારને જગ્યા મળી. જીએ સ્વદેશીપણું !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org