Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૮
અમારી સંસ્કૃતિના ઝપાટામાં લેવાના છીએ,તા પછી શા માટે જ્યાંત્યાં ભરાઆ છે ? મેદાનમાં સામા આવી જાએઃ ” આ દલીલે પેાતાની મહેનત ઓછી કરવા માટે શીકારીએ કરે, તેને આપણા સુધારક ભાઇએ વગર સમજ્યે ઉપાડી લીધેલી છે.
એએ જાણે છે, કે “આય સંસ્કૃતિની હૂંફમાં જ્યાં સુધી ભારતની પ્રજા ભરાયેલી હશે, ત્યાં સુધી તેના ઉપર સંપૂર્ણ વિજય અશકય છે, એટલે આવી દલીલથી ભાળવાઈને પણ જે કાઈ તેના આશ્રય છેાડી દે, તેટલા આપણને લાભ થાય.” એ દૃષ્ટિથી એ દલીલ તે ફેલાવે છે. અને જરૂર તે તેમાંથી પણ કાંધ્રક ફાયદા તા મેળવેજ છે. અનેક પ્રયત્નેામાંના આ પણ તેનેા એક સ્વપ્રગતિમાટેનાં પ્રયત્ન જરૂર છે.
ખરી રીતે આય સંસ્કૃતિ રેતીના ઢગલેા નથી. તેને રેતીનેા ઢગલે માનનારા મારા દેશ ખ'એની મનેાદશા જ કેટલી વિચિત્ર છે? તે આ ઉપરથી સમજાય છે.
તે દેશ અને પ્રજાનેા ઉદ્ધાર કરવાની, પ્રજાને સ્વતંત્ર કરવાની, સંસ્કૃતિ ખીલવવાની વાતા કરે છે. તે પશુ માત્ર પ્રજામાં પ્રતિષ્ઠા ટકાવી, આધુનિક વિજ્ઞાનના પ્રચાર માટે છે. તેમને પેાતાની વસ્તુઓ, ભાઇઓ, ઉપર સાચેા પ્રેમ જ રહ્યો નથો. માત્ર પરદેશી સંસ્કૃતિના ગુલામ—હથિયાર તરીકે કામ કરી રહેલા છે.
આ સંસ્કૃતિ રેતીના ઢગલે નથી. આજ સુધી આ પ્રજાનું તેણે રક્ષણ કરેલુ છે. અને હજી અનેક વર્ષોં સુધી તે જ રક્ષણ કરશે.
તેનેા કાઈ પણ પ્રયાગ, વિજ્ઞાન અને વિચાર વિજ્ઞાનના પાયા ઉપર નથી રચાયેલે એમ નથી. કાઇ પણ રૂઢિરૂપ કે કુરૂઢિરૂપ નથી. પરંતુ દરેકે દરેક પ્રવૃત્તિ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે. માત્ર તેના ખરા અભ્યાસીએ નથી. અથવા જે કાઈ અભ્યાસીએ થાય છે, તે પરદેશી અભ્યાસીએની આંખે અભ્યાસ કરે છે. એટલે બુદ્ધિશાળી વર્ગ પગાર, પેન્શતા અને કમીશનેથી વેચાણુ થઇ જાય છે. પ્રજાકીય તથા રાજ્યકીય નાણાના સાધના પણ બીજા જ શિક્ષણુ તરક્ ખેંચાઇ જાય છે. ત્યાંના વિજ્ઞાન ઉપરથી પડેલા એક એક રીવાજના હેતુ શાળા કાલેજોમાં બાળકાને જાણવા મળે છે. ત્યારે અહીંના દરેક રીવાજોને રૂઢિ, કુરૂઢિ કહી નિંદવાને રીવાજ ત્યાં વર્ષોથી ચાલુ છે.
ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના પ્રયાગાએ પ્રજાના દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવઃ પ્રમાણે પકડેલું અમુક પ્રકારનું સ્વરૂપ, તે પ્રજાનું હાલનું જીવન. પરંતુ તેને રૂઢી અને કુરૂઢિ કહી નિદ્યા વિના, પરદેશીએથી ગણાવેલા જીવનને સ્થાન શી રીતે આપી શકાય ?
નવા તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org