Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
જે ઘટ પહિલાં–શ્યામભાવ , તે પછી રાતે ભિન્ન જણાઈ છઈ, અનઈ-બિહું કાલિં–ઘટભાવઈ અભિન્ન જ જણાઈ છઈ, શ્યામ રકત અવસ્થાભેદઈ ઘટ એક જ છઈ તે ઈહાંવિરોધની વાત સી કહેવી? ૪૪.
હવ–આત્મદ્રવ્યમાંહિ ભેદભેદને અનુભવ દેખાડઈ છઈ
બાલભાવ જે પ્રાણી દીસઈ,
- તરુણુ ભાવ તે ન્યારો રે. તેવા ભાવઈ તે એક જ,
અવિરેાધઈ નિરધાર રે. ૪૫. શ્રતo. બાલભાઈ–બાલકપણે, જે પ્રાણી દીસઇ છઈ તે તરુણ ભાવે ત્યારે કહતા–ભિન્ન છઈ. અન–દેવદત્તભાવઈ તેમનુષ્યપણનઈ પર્યાયઈ તે–એક જ છઈ. તે–એકનઈ વિષઈ–બાલતરણ ભાવઈ ભેદ દેવદત્તભાવ-અભેદ એ–અવિરેાધે નિર્ધારે.
उक्तं चपुरिसम्मि पुरिससदो, जम्माई मरणकालपज्जतो। तस्स उ बालाईया, पज्जवभेया बहुवियप्पा ॥१॥
a wતૌ [. રૂ.] ૪૫ “ભેદ હેઈ, તિહાં-અભેદ ન હોઈ જ ભેદ વ્યાયવૃત્તિ છઇ, તે માર્ટિ.” એવી પ્રાચીન નૈયાયિકની શંકા ટાલઈ છ–
ધર્મભેદ જે અનુભવિ ભાસઈ, '
ધર્મિભેદ નવિ કહિંઈરે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org