Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
શ્રી મન્મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર વિરચિતદ્રવ્ય–ગુણ–પર્યાયના રાસના
છુટા બોલ
૧. વિશ્વ -જગત૧ કશ્ચિતઃ દ્રવ્યઃ પર્યાય રૂપ છે.
અથવા ૨ ઉત્પાદ : વ્યય : ધ્રૌવ્ય : રૂપ છે. ૨. એ ત્રણેય કથંચિત પરસ્પર
૧ ભિન્ન : અને ૨ અભિન્ન છે.
૩. દ્રવ્ય -સકન્ધઃ દેશ અને પ્રદેશ એ ત્રણ પ્રકારે છે. ૪. દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ એ ત્રણેય ઉપચારથી–
સ્કંધ દેશ અને પ્રદેશ રૂપ હોવાથી નવ પ્રકારે છે. ૫. દ્રવ્યઃ ગુણઃ પર્યાય એ ત્રણેય ઉત્પાદઃ વ્યયઃ દૈવ્યા
રૂપ લક્ષણ વાળા છે.
૬. ૧ દ્રવ્યઃ સામાન્ય ધર્મ છે. ૨ ગુણઃ પર્યાયઃ વિશેષ ધમે છે.
૪
. ૭. સામાન્ય –
૧ ઊર્ધ્વતા પ્રચય સામાન્ય ધર્મ. ૨ તિર્યફ પ્રચય સામા
ન્ય ધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org