Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૯
આ જગત્માં તત્ત્વજ્ઞાન તરીકે કાઇ પણ દન હાય, તે તે કેવળ જૈનદન છે. એટલે કે જગમાં સ’ભવત સ વિજ્ઞાનાના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિતેએ બતાવ્યું છે, માટે જૈન તત્ત્વજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે પણ તે તત્ત્વજ્ઞાન જ છે, તે સિવાય કાઇ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી શકશે નહિ, સંભવી શકયું નથી. આધુનિક વૈજ્ઞાનિકાની તા શક્તિ ખહારનુંજ એ કામ છે. અને તેને સપૂર્ણ કરતાં કેટલા વખત જાય, તે કહી શકાય તેમ છે જ નહિ. માટે કાઇથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ છેજ નહી" કેમકે કાઇ પણ દુન્યવી સાધને સંપૂર્ણ શોધને માટે હમેશને માટે અપૂર્યું જ છે.
છે, તે જ તત્ત્વજ્ઞાન શકતું નથી, સંભવી
આ બાબતની સાબીતી માટે નીચેની વિચારસરણી ઉપયેાગી થશે.
આજે સર્વ વિદ્ મંડળમાં એ તેા પ્રસિદ્ધ છે કે—જૈનાના સિદ્ધાંત સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદ એટલે શું ? આ જગત્ એવું અટપટુ છે કે તે કેવું છે? તે સંપૂર્ણ પણે કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણુ અશકય છે. ઉપનિષકારા પણ નૈતિ નૈતિ કહીને જગત્તુ નિરૂપણુ અશક છે—એમ કહે છે. જૈને પણ એમ જ માને છે—છતાં તે એટલું તેા કહે જ છે કે જગનું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશકય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ એલીએ છીએ, માટે તેના સ્યાદ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ, અને પક્ષે કચિત્, અવાદ રહે છે. અર્થાત્ જગત્ સ્યાદ્ વક્તવ્ય છે, અને સ્યાદ્ અવ્યક્તવ્ય છે. જગત્ સવ વિજ્ઞાનામય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્યાદ્[ કચિત્ ] વાદ કહી શકાય છે. જે કાંઈ ખેલાય છે તે મૂળ વસ્તુના કાઇ અમુક જ ભાગ હોય છે. જે કાંઇ ખેલાય છે, તેના સિવાય પણ એ વસ્તુ વિષે ખીજું કાંઇક હાય છે ખરુ. પણ ખાલાતું નથી. અથવા એ ખેલાતુ હાય તે વખતે પણ પ્રથમનુ જે એલાયલું છે તે પણ એ વખતે ખેાલી શકાયું નથી. તેથી આ જગત્ સ્યાથી જ વાદ થઈ શકે છે. સ્યાદ્ વિના વાદ થઇ શકતા નથો. એલી શકાતું નથી.
આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરુપણુ સ્યાથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દૃષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસત, વિગેરે દૃષ્ટિબિંદુએથી એ ઉપરાંત એક રીતે, એ રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org