Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૨ સ્યાદ્વાદને આજે ખરા અર્થમાં સમજે એ સ્વાદાદની પહેલી પૂજા છે. તેમ જ “જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાન્ત સાબિત થતા જાય છે, તે પણ અર્ધ સત્ય કે બેટું છે. કેમકે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયને વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગત્માં તેટલું નુકશાન થાય છે, એ દેખીતું જ છે, એટલે હાલની શોધોથી જેન સિદ્ધાન્તનાં કેટલાંક તો સાબિત થતા હોય, તેટલા ઉપરથી જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન-દર્શનનું-માન સચવાતું નથી. મી. ટેસીદેરી એ વા ઉચ્ચારીને જેનેને પણ હાલના વિજ્ઞાનની ખીલવણીમાં સામેલ કરવાની યુક્તિ વાપરે છે. “પિતાના શાસ્ત્રના સિદ્ધાંતો સાબિત કરવાની લાલચથી પણ જો તેઓ આકર્ષાય તે હાલના વિજ્ઞાનને સારે ટકે મળે.”એ આશયથી જેનદર્શનના વખાણ કરે છે, બાકી તેમાં કશી ખાસ વિશેષતા નથી. અને એવા વખાણથી આપણે ભેળવાવાનું એ નથી જગત મિથ્યા પ્રયાસ છેડીને એ સિદ્ધ મતને વળગીને આગળ ચાલવું જોઈએ, તેને બદલે આજની યુરોપીય દુનીયા ભાંગફેડમાં પડેલી છે. અને તત્ત્વજ્ઞાન-દર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાત કરીને તત્ત્વજ્ઞાન અને તેને અનુસારતા
ગ્ય આર્ય જીવનથી દૂર કરે છે!
१ सिद्धे भो! पययो णमो जिणमए०
पुक्खवरदीसूत्रહે લકે! સિદ્ધચક્કસ તરીકે સાબિત થઈ ચૂકેલા શ્રી જિનમતને પ્રયત્નપૂર્વક નમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org