Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૭ વિલાયતી લેકાએ આ રીતે ઉપયાગ કર્યાં. પેન્સીલને બદલે તેઓએ કલમ વાપરી નથી. મેટરઃ રેવેઃ ને બદલે તેમણે ગાડાનેાજ ઉપયાગ કર્યો નથી. બહારના ચશ્માને બદલે તેમણે ખંભાતના ચશ્માના ઉપયાગ કર્યાંજ નથી. ઈત્યાદિ. અને કદાચ દેશની ચીજોને ઉપયાગ કર્યાં હશે, તે તે આ દેશમાં ચાલતા દેશી કે પરદેશો માલિકીના ય*ત્રથી ઉત્પન્ન થયેલા માલનેાજ કર્યાં હશે. આથી આ પ્રજાની અંદર સહેજસાજ જે યંત્રવાદ ઘુસ્યા હતા, તે વધારે પગભર થયા. આજે ઇડસ્ટ્રી માટે, ઔદ્યોગિક ખીલવણી માટે, કાચા માલને પાકા બનાવવા માટે આ દેશમાં પુષ્કળ હોલચાલ ચાલી રહેલી છે. આના પુરાવા માટે સરકારી ઔદ્યોગિક ખાતાએ, કાઠિયાવાડ ઔદ્યોગિક પરિષદ્ વિગેરેના હેવાલેા વાંચે. અહીંના ઉદ્યોગો ગુંગળાવવા કરેલા કાયદા હવે કાઢી નાંખવાના છે, પ્રજા તરફથી પરિષદેા દ્વારા તેવી માંગણીઓ કરાવવામાં આવે છે, શુદ્ધ સ્વદેશી તા માત્ર નામનેા શબ્દજ રહ્યો છે.
પરદેશી બુદ્ધિશાળીઓને મન શુદ્ધ સ્વદેશીની ઘેાષણા ઈષ્ટ હતી, તેમાં એ હેતુ સમાયેલા હતા. શુદ્ધ સ્વદેશીની હિલચાલ દેશનાયકાએ પેાતાની સમજથી અને બુદ્ધિથી ઉપાડેલી છે, અને આપણી મૂળ પ્રાચીન કારીગિરીની ખીલવટ માટે છે,” એવી પ્રજામાં ભ્રમણા ફેલાય અને પ્રજા એ હિલચાલ તરફ વિશ્વાસ કરતી થાય. દેશ નાયકા ઈંડાતા જાય, લાઠી ખાતા જાય, જેલમાં જાય, તેમ તેમ એ હિલચાલમાં વેગ આવતા જાય, પ્રજા તેના તરફ મોટા પ્રમાણમાં વળતી જાય, તેમ તેમ સ્વદેશી માટે વકરા ક્ષેત્ર સારા પ્રમામાં તૈયાર થતું જાય. પરંતુ તેએના ખ્યાલમાંજ હતું કે
66
ભલે હુમા
t
આ
શુદ્ધ સ્વદેશીની ભાવના ફેલાય, તેમાંથી આપણે સ્વદેશીની મેઇડ ઈન ઘડિયા ”ના માર્કા ઉપર પ્રજાનું મન કેન્દ્રિત કરી દઈશું. અને એ બાબતનું સ્પષ્ટ ખીજ આપણુને નેહરૂ યાજનામાં ' મળશે. અર્થાત્ “દેશનાયકા વિગેરે સુધારક વ એટલે=પરદેશીઓના હેતુ પાર પાડી આપનાર પરદેશીઓએ ગાઠવવા ધારેલ ભાવિ કાર્યક્રમાની જાહે. રાત ફેલાવનાર–તેઓએ જ આ દેશમાં ઉત્પન્ન કરેલ-એક વ ’ વ્યાખ્યા એટલી બધી વ્યાપક છે કે તેને જ્યાં લાગુ પાડવી હશે ત્યાં લાગુ પાડી શકાશે. પરદેશીએ આ દેશમાં આવ્યા પછી અનુક્રમે પ્રજાજીવનના અનેક અશામાં પેાતાના સ્વાર્થી ગાઠવ્યે જાય છે. તેની જાહેરાત કરનારા કાયમ એ વગ તેને મળો રહે છે તેનું નામ સુધારકાઃ દેશનાયાઃ સ્વયંસેવકાઃ કાન્ગ્રેસ વાદીઓઃ પ્રધાનેઃ કામ્યુનિસ્ટઃ સામ્યવાદીઃ વિગેરે જુદા જુદા વખતે પડેલા જુદા જુદા નામેા છે, મૂળ વગર એકજ છે. પરદેશી વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org