Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૮૪
૮. ઉર્વતા પ્રચય સામાન્ય ધર્મ – ૧ ઓઘ શક્તિ ઉર્વતા સામાન્ય: ૨ સમુચ્ચય શકિત ઉર્વતા
સામાન્યઃ
૯. કેટલોક પરસ્પર ભિન્નતા –
૧ દ્રવ્યઃ તે સામાન્ય છે. ગુણઃ પર્યાય તે વિશેષ છે, ૨ એક દ્રવ્યમાં–ગુણો અને પર્યાઃ અનેક હેાય છે. ૩ દ્રવ્ય આધાર છે. ગુણેઃ અને પર્યાયે આધેય છે. ૪ ગુણેઃ અને પર્યાઃ એકેક ઈન્દ્રિય ગ્રાહ્ય પણ હોય છે.
દ્રવ્યઃ બે ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હેય છે. ૫ દ્રવ્યના-જીવટ વિગેરે, અને ગુણેના જ્ઞાન-વિગેરે, પર્યાના દેવાદિ નામો છે.
છ છે. ગુણે અને પર્યાયે અનંત અનંત છે. ૭ ગુણ અને પર્યાય યુકત-દ્રવ્યઃ ),
સહભાવી ધર્મ–ગુણઃ આમ લક્ષણે પણ ત્રણેયના : ક્રમ ભાવી ધર્મપર્યાય | જુદા જુદા છે. ૧૦. કેટલીક પરસ્પર અભિન્નતા –
૧ ગુણ-ગુણિભાવ અખંડ રહે છે. . ૨ અનવરથા દેષ લાગતું નથી.
૩ એક દ્રવ્યના અનેક અવરથા ભેદે ઘટી શકે છે. ૪ દ્રવ્યમાં ભાર વધતો નથી. ૫ અનેક દ્રવ્યને સમૂહ રૂપ પર્યાય પણ એક તરીકે જણાય છે. ૬ ત્રણેય એક આકારે મળી ગયેલા જણાય છે. ૭ કારણમાં કાર્યની ઉત્પત્તિ અભેદથી ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org