Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૮ ઘટ છઈ, તેહનઈ જ-સ્વત્રેવડીનઈ વરૂપઈ અરિતત્વ: પરરૂપઈનારિતવઃ ઇમ લેઈ સમભંગી દેખાડિઈ.
તાહિસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ ઘટ છઈ જ ૧. પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ નથી જ ૨.
એક વારઈ–ઉભય વિવફાઈ અવક્તવ્ય જ, ૨. પર્યાય એક શબ્દઈ મુખ્યરૂપઈ ન કહવાઈ જ 3.
એક અંશ સ્વરૂપઈ એક અંશ-પરરૂપઇઃ વિવક્ષિ, તિવારઈ-“છઈ નઈ નથી જ.
એક અંશ-રવરૂપઈ એક અંશ-યુગપત–ઉભયરૂપઈ વિવક્ષીઈ તિવારઈ-“છઈ અનઈ અવાચ્યઃ” ૫.
એક અંશ–પરરૂપઈ એક અંશ-યુગપત–ઉભયરૂપઈ વિવલી તિવારઈ-“ નથીઃ નઈ અવાચ્ય ૬.
એક અંશ-સ્વરૂપઈ એક પરરૂપઈ એક યુગપત–ઉભય રૂ૫ઇ વિવક્ષીઈઃ તિવારઈ-“છઈ નથીઃ નઈ અવાઓ”૭. ૪૯. હવઈએ સપ્તભંગી ભેદભેદમાં જોડાઈ છ–
૧૦ પર્યાયારથ ભિન્ન વસ્તુ છઈ,
દ્રવ્યારથઈ અભિનેરે. १ स्यादस्त्येव घटः १ स्यान्नास्त्येव २ स्यादवाच्य एव ३ स्यादस्त्येव नास्त्येव ४ स्यादस्त्येव स्यादवक्तव्य एव ५ स्याना. स्त्येव स्यादवक्तव्य एव ६ स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादव्यक्तव्य શ્વ ૭ ફુતિ કથા --ઍ૦ ટિપ્પણી.
પાઠા૦ ૧. અવાચ્ય, ૨. બે પર્યાય પાઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org