Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ક્રમઈ ઉભય નય જો અપી જઈ, તે-ભિન્નઃ નઈ અભિનેઃ રે. ૫૦. શ્રુત૦.
પર્યાયાર્થીનયથી–સર્વ વસ્તુ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઈ[1]. દ્રવ્યાર્થીનયથી–કથંચિત્ અભિન્ન જ છઈ. જે માર્ટિ-ગુણ પર્યાયઃ દ્રવ્યના જ આવિર્ભાવ તિભાવ છઈ[૨]. અનુકમઈ જે-ર. નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અપ, તે-કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્નઃ કહિંઈ [૩]. ૫૦ જો એકદા ઉભય નય ગહિઈ,
તો અવાચ્ય તે લહિઈ રે. એકઈ શબ્દઈ એક જ વારઈ,
દઇ અર્થ નવિ કહિઈ રે. પ૧. શ્રુત૦. જે-એકવાર ૨. નયના અર્થ વિક્ષિતે તે અવાહિઈ, જે માટે એક શબ્દ એકવારઈ-૨.અર્થ ન કહિયા જાઈ. સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ કહઈ, પણિ–૨રૂપ પણ ન કહી સકઈ. પુષ્પદંતાદિક શબ્દ પણ એકોકિત ચંદ્ર સૂર્યઃ કહઈ, પણિ-ભિનેકિંત ન કહી સકઈ. અનઈ.નયના અર્થ મુખ્યપણુઈ તે ભિનેતિં જ કહવા ઘટઈ. ઇત્યાદિક યુક્તિ શાસ્ત્રાતરથી જાણવી. [૪].
૧૨. પર્યાયારથ કલપન, ઉત્તર
ઉભય વિવક્ષા સંધિ રે. પાઠ૦ ૧. વિચારધ; તે હૈ પણિ અર્થ વિચારણાઇ વિવક્ષા ભેદ જાણવાં. પા૦ ૨, અણહિવા યોગ્ય તે અવાઓ કહિઈ, એક શબ્દ, પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org