Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૪૫
કાલ-પુદગલાગૃતણે રે,
એક પ્રદેશ સ્વભાવ. પરમનયઈ પદ્રવ્યનઈ રે,
ભેદ-કલપના અભાવે રે. ૨૨૦ ચતુર૦. કાલાણનઈ તથા પુદગલાણનઈ, પર ભાવ ગ્રાહક નય? એક પ્રદેશ સ્વભાવ કહિયઈ. પરદ્રવ્યનઈ–એ ૨. ટાલી, બીજા દ્રવ્યનઈ ભેદ કલ્પના રહિત, શુદ્ધ દ્રવ્યાર્થિકઈ એક પ્રદેશવભાવ કઈિ . ૨૨૦.
૧૪
ભેદ-૯૫નાયુત નયઈ રે,
અનેક પ્રદેશ સ્વભાવ. અણુ વિન પુગલ અણુતણું રે,
ઉપચારઈ તેહ ભાવે રે. ૨૨૧, ચતુર૦.
ભેદ-કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નથઇ, અણુ ક0 પરમાણુ વિના સર્વ દ્રવ્યનઈ અનેક પ્રદેશસ્વભાવ કહિ. અનઈપુગલ પરમાણુનઈ અનેક પ્રદેશ થાવાની ચોગ્યતા છઈ, તે માટે -ઉપચાર અનેક–પ્રદેશસ્વભાવ કહિઈ. કાલાણુમાંહિં તે ઉપચાર કારણ નથી, તેમાઈ તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં. ૨૨૧.
૧૫
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે,
જાણિ વિભાવ સ્વભાવ.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org