Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ભિન્ન તેહ જે કપિઈ છે,
તે અનવસ્થાબંધ રે. ભવિકા. ૨૭ દ્રવ્ય કક-દ્રવ્યનઈ વિષઈ, ગુણઃ પર્યાયને અભેદ સંબંધ છઇ. જે દ્રવ્યનઈ વિષઈ ગુણઃ પર્યાયને સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પિઈ, તે અનવથાષનું બંધન થાઈ. જે માટઈ-ગુણગુણીથી અલગ સમવાય સંબંધ કહિએ, તે તે સમવાયનઈ પણિ અને સંબંધ જોઈઈ, તેહનઈ પણિ અનેરો. ઈમ કરતાં-કિહાઈ ઠરાવ ન થાઈ. અનઈ જો-સમવાયને વરૂપસંબંધ જ અભિન્ન માને, તે ગુણ–ગુણનઈ સ્વરૂપસંબંધ માનતા હૂં વિઘટઈ છઈ? જે ફેક નવા સંબંધ માને છે. ૨૭
વલી-અભેદ ન માનઈ, તેહનઈ–બાધક કહઈ છઈ–
૩
સ્વર્ણ કંડલાદિક હુઉં ,”
ઘટ રક્તાદિક ભાવ.” એ વ્યવહાર ન સંભવઈ જી,
જે ન અભેદસ્વભાવ રે. ૨૮. ભવિકા.
“સેનું તે જ કુંડલ થયું; ઘડો પહિલાં શ્યામ હુતે, તેહ જ રાતે વર્ણઈ .” એહ સર્વકાલુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જે અભેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હુઈ તા. ૨૮
વલી–બીજું બાધક કહઈ છઈ–
ખંધઃ દેશ: ભેદઈ હુઈ જી
બિમણી ગુસ્તા રે ખંધિ.
પાઠાત્ર ૧. સંબંધ ભિન્ન કલ્પિઈ. ભાવ ૨. ફોર્કે પા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org