________________
[૧]
વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ
[ તા. ૧૭૭–૬૧ ]
-મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વને સુખી કરવા માટે, તેમાં વસેલાં જીવેાના કલ્યાણ માટે જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી અલગ અલગ પ્રકારની શ્રેણી વિચારધારા રજુ કરવામાં આવી છે; જ્યારે જ્યારે લાકસમૂહમાં દુ:ખ, સતાપ કે કલેશા વધે છે ત્યારે ત્યારે વિચારકા આગળ આવીને તેમનાં સુખ, શાંતિ અને કલ્યાણ માટે પેાતાની રીતે વિચારધારા રજૂ કરે છે; યાજનાએ ધડે છે અને લેાકસમૂહને તે રીતે નવિનતા લાવી, નવી રીતે જીવવાના આદેશ આપે છે. આને લેકક્રાંતિ કહી શકાય. આ લાકક્રાંતિની અંદર ઊંડાણુમાં એક જ ઉદ્દેશ્ય રહેલા હોય છે અને તે છે માનવજીવનની એક વ્યવસ્થિત પ્રણાલિકાને સ્થાપિત કરવી; જેનાથી લેાક-જીવનમાં સુમેળ બન્યા રહે.
આ વિચારસરણીએ જગત સમક્ષ જુદા જુદા ધર્મના નામે રજૂ થઈ જુદા જુદા વાદેાના નામે પ્રગટ થઈ તેમ જ જુદી જુદી ભાવનાએ રૂપે રજૂ થઈ. પાશ્ચાત્ય દેશમાં આજે મુખ્યત્વે ભૌતિકવાદને સ્થાન આપવામાં આવેલ છે. મૂડીવાદી લેાકશાહીને લ્યે! કે સામ્યવાદી મજૂર સરમુખત્યારશાહીને ધ્યેા. બન્નેનાં અંતિમ ધ્યેય રૂપે તે માનવજીવનનાં ઉચ્ચતમ ભૌતિક સુખા જ છે. લેાકેા દ્વારા વધુ ધન મેળવી, તેના ઉપયેાગ તેમનાં અનિય ંત્રિત ભૌતિક સુખા અંગે કરવામાં મૂડીવાદ માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com