Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light Author(s): Anandvijay Publisher: Purushottamdas Jaymal Mehta View full book textPage 9
________________ સર્ચ–લાઈટો - શાસ્ત્રીય પ્રમાણવાળી ચર્ચામાં પ્રવેશ કરવા પહેલાં એક . ખુલાસે બહુ આવશ્યક લાગે છે. દેવદ્રવ્યદેવદ્રવ્ય સામે સા- વાળી ચર્ચાએ કંઈક વ્યક્તિ સ્વરૂપ લીધું ; ધારણ દ્રવ્ય, હાય અને જાણે કે દેવદ્રવ્ય સાથે સાધા રણદ્રવ્યનું આંતર યુદ્ધ ચાલી રહ્યું હોય એ ભાસ થાય છે. સાધારણખાતાના દ્રવ્યને એક વ્યક્તિનું રૂપક આપીએ તે તે પિતાની ફરીયાદ આ પ્રકારે રજુ કરે – “હું આ કાળે છેક દુર્બળ અને અશક્ત થઈ ગયેલ છું. મારા પગ ઉપર ઉભે રહી શકું એટલી શક્તિ પણ મારામાં નથી. રહી. એથી ઉલટુ મારે સહેદર બધુ-દેવદ્રવ્ય દિનપ્રતિદિન રૂષ્ટપુષ્ટ થતું જાય છે. તેને પિતાના પગ ઉપર ઉભા રહેવાની પણ આવશ્યકતા નથી લાગતી, કારણ કે તે એટલે બધે જનગણમાન્ય અને પ્રતિષ્ઠિત છે કે તેને માટે વાહને-પાલખીએ અને બીજા વૈભવે સદા તૈયાર જ રહે છે. એના દ્રવ્યવૈભવમાં હું શા માટે ભાગ ન પડાવું?” દેવદ્રવ્ય આના ઉત્તરમાં એટલું જ કહે છે કે –“ભાઈ! કોઈની પાસેથી યાચી લીધેલા કે પડાવી લીધેલા દ્રવ્યથી કોઈ યથાર્થ ત્રાદ્ધિવાન કે પ્રતિષ્ઠા પાત્ર ન બની શકે. જીવનસંગ્રામમાં નભવું હોય તે તેને માટે પરિશ્રમ–૫રિસાદિ સહન કરવાં જોઈએ. આપણને કેઈની પાસેથી પડાવી લેવાને ન્યાય-અધિકાર નથી મળી શકતે. વિશ્વપ્રિય-વિશ્વમાન્ય થવાનો પ્રયત્ન કરે જઈએ.” આ તે એક રૂપક માત્ર છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક બાજુ દેવદ્રવ્ય અને બીજી બાજુ સાધારણ દ્રવ્ય ખડા છે. દેવદ્રવ્યની આવકને હીસ્સો સાધારણખાતામાં લઈ જવાની જેઓ હિમાયત કરે છે તેઓને સાધારણખાતાની દુર્બળતા માટે બહુ લાગી આવતું હોવું જોઈએ, એમ લેકે માં માની લેવાય છે. શ્રી વિજયધર્મસૂરિજી કહે છે કે–“દેવદ્રવ્યના નામે ગમે તેટલે હે પ્રજાને ભરેલા હશે પરંતુ દુકાળના હપણ સમયમાં ભૂખમરાથી પીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92