Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 28
________________ સર્ચ–લાટ. આગામે અને પંચગી ખાસ કરીને સાધુઓને માટે જ તેમના આચાર વિષયક પુસ્તક છેઆ ગ્રંથમાં ગૃહસ્થોના તમામ વિધાનેનું પ્રતિપાદન કયાંથી હેય, અર્થાત્ જ હાય, હા મારે અમુક પ્રસંગે સાધુના આચારને લગતે શ્રાવકનો સંબંધ આજો હોય ત્યાં તેના વિધાનને લેશ ઇસારે કરાયે હેય છે, પરંતુ બહુશ્રુતે શ્રાવકના ઉપકાર અર્થે આગના મૂલ શ નું ઉપજીવન કરી ગ્ય યોગ્ય વિધાને બતાવ્યા છે, એટલે કે જેટલે અંશે પંચાગી વચને માન્ય છે તેટલે અંશે બહશુતેના વચને અને આચરણાએ પણ માન્ય છે. "गीतार्थाचरणं तु मूलगणधरभणितमिक सर्व विधेयक सवैरपि मुमुक्षुभिरिति” (પ્રવચનસારોદ્વાર ). અર્થ “જે વાત ગીતાજને આચરી હોય તેને મૂલગણ ધરના વચનની માફક સર્વ સાધુઓયે પણ વિધેયતરીકે માત્ર વીજ જોઈએ.” - યદિ કચિત આરતી-પૂજા આદિની બલીપંચાગીમાં સાક્ષાત્ ન પણ કહી હોય તે પણ હેમચંદ્રમહારાજ, ધર્મ, ઘોષસૂરિ અને રત્નશેખરસૂરિ આદિ અનેક આચર્યોથે બહુમાનપૂર્વક માન્ય રાખી છે, એટલે મૂલગણધર માન્ય તુલ્ય કહી શકાય, પરંતુ તેને એકાએક અનાદર કરે અશાકીય બતાવવી એ આસ્વિકેના હૃદયને ગ્રાહ્ય તે નજ થાય, પુનઃ જે વિધાન પૂર્વચાએ બદલવાનું જણાવ્યું જ નથી તે વિધાનને આપણે સ્વ છાથી ફેરવવા તૈયાર થવું એ કંઈ પ્રતિષ્ઠિત ડહાપણુ નજ ગર ણાય, બસ ઉપરની યુક્તિ અને પ્રમાણેથી એ સિદ્ધ થઈ ચુછ્યું કે “ આરતી-પૂજા આદિની બેલી ” સુવિહિત આચરિત છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92