Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 69
________________ સ-લાઇટ ગ પણ ચેત્યાદિ સિવાયના અન્ય કાઈ કાર્યમાં ન થવા જોઈએ એમ શાસ્ત્રકારો પુનઃ પુનઃ ભાર મૂકીને જણાવે છે. શ્રાદ્ધતિષિમાં વેદાન્ત-વચનની સાક્ષીપૂર્વક કહેવામાં આવ્યુ' છે કે प्रभास्वं ब्रह्महत्या व दरिद्रस्य च यत् धनं । गुरुपत्नी देवद्रव्यं स्वर्गस्थमपि पातयेत् ॥ વળી, स्वल्पोपजीवनमात्रेऽपि मात्राधिकं दारुणविपाकं विज्ञाय विवेकीभिर्देव ज्ञानसाधारणद्रव्याणां स्वल्पोऽप्युपभोगः सर्वथाવિનાયક “ અર્થાત્ ચાઠા પણ ઉપજીવનને માટે મહાદીશુ વિાક આપનારૂ" જાણીને વિવેકીજને એ દેબ, કમા અને સાષાણુદ્રવ્યને લેશ પણ ઉપયેગ પરિહરવા ચેગ્ય છે. ” આ ઉપરથી જણાશે કે મૂર્ત્તિ નિમિત્તે કિંવા પૂજા કે બેહીને અંગે આવતુ' દેવદ્રવ્ય સાધારણખાતામાં લઈ જવું એ કાઈ પણ રીતે માદરવાયાગ્ય કે અનુમોદાયેગ્ય નથી. સાધારદ્રવ્ય અને તેના ઉપયાગ વિષે અમે આગળ જતાં વધુ વિવેચન કરનાના હાવાથી આ પ્રસંગે તે વિષે ચૈન સેવવુ એજ ઉચિત ગણાય. શ્રીમાન્ વિજયધર્મસૂરિ કેટલાક ગમાના દૃષ્ટાંતે તે પશુ અસત્ય આપી એમ કહેવા માગે છે કે શું સેંકડા મનુષ્ય, દેવદ્રવ્યની આવકને ભાંગનારા હોય તે તે બધા સ‘સારમાં પરિભ્રમણ કરનારા છે એમ મનાય ? '' સખ્યાની બહુલતા હોય ત્યાં પુણ્ય અથવા ધર્મજ હોય એમ તે કઇ વિચિત્ર ન્યાયશૈલીથી સિદ્ધ કરવા માગે છે તે સમજવુ અમારે માટે મુશ્કેલ થઇ પડે છે. ડિડસાદિમાં આખા જગતની પ્રવૃત્તિ હોય તેથી તે પ્રવૃત્તિ નિર્દોષ ગ ણાય એમ શું તેએ કહી શકશે? દેવદ્રવ્ય ભક્ષણ કરવારા તથા ખીજા એવા કુકમ કરનારા મ્હોટી સખ્યામાં હાય તેથી શ તેમને પરમ સજ્જત અથવા પરમ ધાર્મીકની પક્તિમાં મુકી શકશે? દેવદ્રવ્યની આવકને સાધારણખાતા જેવા અન્ય ખાતા

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92