Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 88
________________ સર્ચ–લાઈટ ખાતે લઈ શકાય, બેલી કલેશનિવારણાર્થે કલ્પેલી છે અને અમુક આચાર્યે અમુક સગોમાં કલ્પી કાઢી હતી, આ વાતને પૂરવાર કરનાર એક પણ ઐતિહાસિક પ્રમાણનું દર્શન કરવા ભાગ્યશાળી બનશે નહીં, હા માત્ર ઉપરટપકે દેખનાર કદી શ્રીમાનના કથન પર મુગ્ધ બને તેમાં અમે ના ન કહી શકીયે, અમને ભારે ખેદ તે એજ થાય છે કે, શ્રીમાનના પ્રત્યેક લેખમાં પિતાના વચને રથચકની માફક ફરે છે એ શું! પિતે જોઈ શકતા નથી. વાંચનાર સમજી શકે માટે તે ક્ષણિક વચનાવલીને અમે નીચે ઉધૂત કરીયે છીયે. પt (પત્રિકા નં. ૧ પા.૧૦) પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બેલીનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાની કલપના કરવામાં કંઈ શાસ્ત્રીય દેષ પણ લેવામાં આવતું નથી કારણ કે બેલી બેલવાનો રીવાજ અમુક વર્ષો અગાઉ સુવિહિત આચાર્ય અને સંઘે અમુક કારણને લઈને દેશકાલાનુસાર દાખલ કરેલૈ જેવાય છે જ જો આ બેલી ૌલવીને મુખ્ય હેતુ તે કઈ પણ ધાર્મિક કાર્યોમાં કલેશ ના થાય.” ધર્મવિજયજીએ પિતાના આ વિચારે હેરારૂપે પ્રથમ - ત્રિકામાં જોરશોરથી પ્રતિપાદન કર્યું છે કે જે સમયે આ ચર્ચા નો જન્મ પણ થ ન હતું, પ્રથમ પત્રિકામાં શાસ્ત્રવિશારદજીયે “બેલી અશાસ્ત્રીય અને કલેશનિવારણાર્થે સુવિહિત આચાર્ય અને સંઘે દાખલ કરી છે (૧), બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યખાતે જ લઈ જવું એવું શાસ્ત્રોમાં કશુ વિધાન નથી (૨), આથી તે દ્રવ્ય હવે પછી સંઘ સાધારણખાતે લઈ જવા ક૯પના કરે તે તેમાં શાસ્ત્રીય બાધ નથી (૩).” આ ત્રણ મુદ્દા બહુ જોરથી ચર્ચા છે અને અત્તમાં દરેક ગામના સંઘને એ પ્રકારે વલણ લેવા આગ્રહ પણ કર્યો છે જે અમે તેમનાજ શબ્દો આપી જ અમુક અને સાથે ખલ કરે લવાને મુખ્ય

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92