________________
સર્ચ–લાઈટ. તેથી વિપરીત વાતને પ્રકાશ કરે છે, આપણને અધિક આશ્ચર્ય એ થાય છે કે શ્રીમાને કાશીમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ અમુક વર્ષ પછીજ ઉપરને પત્ર લખે છે, છતાં હાલમાં એવું ક્યા નવા શાસ્ત્રોનું અવગાહન કર્યું કે જેના પ્રતાપે પ્રથમ બેલેલું અશુદ્ધ માની નવીન તત્વપ્રકાશ કરવાને શ્રીમાનને સમય હાથ લાગ્ય, આ પરથી અમને ભય રહે છે કે, રખેને અમુક મુદત પછી શ્રીમાન્ પુનઃ આથી પણ ઉલટું તત્વ ન પ્રકાશે, આવી રીતે ક્ષણે ક્ષણે ગમે તે કારણે ગાડાના ચકની માફક ફરતા આચાર્યમન્ય શ્રીમાનના વિચારે પર અમારે દયાજ ખાવી પડે છે. - જ્યારે આચાર્ય આદિ મુનિમંડળે કરેલ નિર્ણય બહાર આ બે ત્યારે શ્રીમાને તા. ૨૮ મી માર્ચના જેનપત્રમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા જાહેર કરી-“જે કઈ પ્રામાણિક ગ્રંથમાં અગર તેઓએ (આચાર્યાદિકેએ) ગણવેલ ગ્રંથમાં તે ઉલેખ નીકળે કે આરતી-પૂજાનું ઘી દેવદ્રવ્યમાં જ લઈ જવું બીજા ખાતામાં લઈ જઈ શકાય નહીં તે હું માફી માંગું.” આમ ખુલ્લી માફી માંગવાની પ્રતિજ્ઞા આચાર્વ આદિ જેનસમાજ સમક્ષ બહાર મુકી હતી. આ ૩
- જે પછી આચાર્યાદિકના પક્ષકારોએ પરમપ્રતિષ્ઠિત શ્રાદ્ધવિધિને પાઠ બતાવ્ય (આ પાઠ આ પત્રિકાના ૩૦ પૃષ્ઠ છે) આચાર્યાદિક જે કહે છે તેજ વાતને સિદ્ધ કરનાર પાઠ બતાવ્યા છતાં શ્રીમાને પિતાની પ્રતિજ્ઞા ન તે પાલી અને ન તે પિતે પકડેલ કદાગ્રહનું પુચ્છ પડતું મુક્યું. .૪
શ્રીમાનના લેખે અને પત્રિકાઓને મધ્યસ્થબુદ્ધિએ અવગાહતા તે લેખેમાં પરસ્પર વિરૂદ્ધ વચનાવલી પ્રમાણુશન્ય ઇલીલે અને અર્થવિરહિત વા શિવાય દરેક વાંચનાર એક પણ શાસ્ત્રીયપ્રમાણ તેમજ દેવદ્રવ્યની આવક ફેરવીને સાધારણ