________________
છે.
સર્ચ -લાઇટ.
આવ્યા એટલે તુરતજ શ્રીમાને પુન: પોતાના વિચારા ફેરવ્યા અને બીજી પત્રિકામાં આ પ્રમાણે ઢંઢેરો જાહેર કર્યા-પા॰ ૧૯ આલી ખેલવાના રિવાજો એ આપણી કલ્પનાના રિવાજો છે, અને તેટલા માટે તેમાં ઉચિત રીતે સમયાનુકૂળ ફેરફાર કરવામાં લગાર માત્ર પણ શાસ્ત્રીય દોષ જણાતા નથી. ”
અસ, શું કર્યું ‘સુવિહિત આચાયો ’· ક્લેશનિવારણાર્થે ઇત્યાદિ ધૃત્યાદિ શબ્દો કાઢી નાંખ્યા, વાક્યરચના અને મુદ્દો પણ ક્રૂરવી નાંખ્યા, કારણ ? કાણુ પરસ્પર અનુસધાન કરી મુદ્દો લક્ષ્યમાં રાખી વાંચે છે, એમજ શ્રીમાન સમજ્યા હશે,
જ્યારે ચર્ચા આગલ વધી ચારે બાજુથી સાધપ્રકરણ ધર્મસ'ગ્રહ આદિ આદિ ગ્રંથાના પ્રમાણે બહાર આવતા ગયા એટલે શ્રીમાને ત્રિજી પત્રિકામાં વધારે ગાડું ગબડાવ્યુ અને આર નવીનજ રૂપ પ્રકાશ્યું. જોઇ લ્યે ચાસ્ત્રવિશારદજીના વાચા-ખેલી ખેલવાનું વિધાન કાઇ પણ આગમમાં પણ ઉપલબ્ધ નથી. ” અહીં વાચકેાયે યાદ રાખવુ: કે–શ્રીમાન પ્રથમ એમ કહી ચુક્યા છે કે ખાલી ખેલવાના રિવાજ કાઇપણ પ્રમાણિક ગ્રંથામાં અગર તેરે ગણાવેલ ગ્રંથામાં નિકળે તા
જ્યારે ઉપરોક્ત ઘણા ગ્રંથામાંથી નિકાલી આપ્યુ એટલે ‘આગમા' અને “ભાષ્યટીકા ચૂણી” આ પ્રમાણે કહેવા લાગ્યા તેમજ “ અવાચીન ગ્રંથ કે જે ગ્રંથામાં તેવી હકીકત કદાચિત્ લખાઇ હોય તે તેથી કરીને તે રીવાજ પ્રાચિન કે શાસ્ત્રીય ગણી શકાય નહીં” આમ કહી છેવટે ગ્રથા નહીં માનવા શ્રીમાને હા હાથ ખ’ખેરી નાંખી કહે છે-“ એલી ખેલવી એ અનાદિકાલથી ચાલ્યે. આવતા રિવાજ નથી.” ( પત્રિકા ન. ૩ થા, ૧૪–૧૫).
અન્તમાં શ્રીમાન્ સ્વપક્ષસિદ્ધિના પ્રમાણી દલીલા અને પૂછેલ પ્રશ્નનાના એક પશુ શાસ્ત્રાધારે ઉત્તર આપ્યા વગર પેઢી હિ