________________
સર્ચ–લાઈટ તતા બતાવવા શાસ્ત્રીય પ્રમાણેની અવગણના કરવી એ ખરેખર અમને અસહ્ય લાગે છે. - દેવદ્રવ્યની અસ્થવા અટકાવવા માટે શાસકારોએ વિવિધ
મર્યાદાઓ અને અકુશ મૂકવામાં બાકી વહાણુમાં છિદ્ર પા- નથી રાખી. તેઓ માનવપ્રકૃતિને લક્ષમાં હવાને પ્રયતન રાખી એવા સખ્ત નિયમ બાંધી ગયા છે
- કે એ નિયમોમાં લેશમાત્ર પણ છિદ્ર પાહવું એ આપણી નૈકાને સમુદ્રના તળીએ લઈ જવા બરાબર છે. શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથમાં એમ પ્રકટપણે કહેવામાં આવ્યું છે કે "चैत्यशाला प्रणालायागतजलायपि च स्वकार्ये किमपि न વ્યાપા-” તેમજ “રેવતી એવા વાચજો, क्रियते, नाणकं न परीक्ष्यते, देवदीपादीपः स्वकार्ये न क्रियते-" મતલબ કે-“દેરામાં થઈને આવતું વરસાદનું પાણી લેવું, દેરામાં કરેલા દીવાની તિથી સાંસારિક કાર્યો કરવાં, તેમજ એ દેવદીપથી બીજો-ઘરને દ કર એ પણ દુર્ગતિને આમંત્રણ આપવા જેવું છે.” આવી ચેકસ કરેલી મર્યાદાને ઉલ્લંઘવાને પ્રયત્ન કરે એ પ્રારંભમાં નિર્જીવ લાગે પરંતુ પરિણામમાં બહુ ભયંકર થઈ પડે એમાં શક નથી. શ્રીમાન વિજયધર્મસૂરિ કહે છે કે-“હું કાંઈ તમારૂં દેવદ્રવ્યવૃદ્ધિ રૂપી વહાણ ડુબાવી દેવા નથી માંગતે હું તે તેમાં એક નાનું સરખું છિદ્ધ પાડીને જ સંતેષ લેવા ઈચ્છું છું.” અમે કહીએ છીએ કે ભલે તમારે હેતુ વહાણને ડુબાડવાને નહીં હોય, તમે એક લ્હાના સરખા છિદ્ર દ્વારાજ સતેષ માનવાના હશે પરંતુ છનશાસન રૂપી નૈકાને માટે તે છિદ્ર પણ ભયંકરજ નિવડે. જીનમૂર્તિ નિમિત્તે થતી આવકને સાધારણખાતે ખેચી જવાને ઉપદેશ કરે એ જનશાસનની મર્યાદામાં પાયમાલીને પ્રવેશવા એક છિદ્ર પાડવા સમાન છે એમ કહેવાની જરૂર નથી. દેવદ્રવ્યને સવ૫ ઉપ