________________
સર્ચ-લાઈટ માં ખેંચી જનારા જેટલા મનુષ્ય નીકળે તેના કરતાં દેવદ્રવ્ય ખાતું સર્વસ્વ પચાવી બેસનારાઓની બહોળી સંખ્યા નીકળે એથી દેવદ્રવ્ય ખાઈ જનારાઓ વધુ પ્રામાણિક અથવા માનનીય ગણાય એમ કહી શકાય ખરૂં? શ્રીમાન હરિભદ્રસૂરિજી કહે,
देवाइ दव्यंभख्खणः तप्परा तह उमग्गपख्खकरा: साहुजणाण पाओसकारिणं मा भणह. संघ.-.
દેવદ્રવ્ય આદિનું ભક્ષણ કરવામાં તત્પર તથા ઉન્માર્ગ અને ઉન્માર્ગના પક્ષકારોને પક્ષ કરનાર, તેમજ સુસાધુજન . પર દ્વેષ કરનાર વર્ગને આ સંઘ છે. એમ કદાપિ ન કહેવું.” અર્થત દેવદ્રવ્યને ખાનારા પણ કદાચ ઘણા હેય તથાપિ તેઓ ને શાસ્ત્રકાર નિર્દૂષણ માનતા નથી. જે દૂષણ છે તે તે ગમે તેટલી મહેટી સંખ્યામાં કે સત્તામાં પણ દૂષણજ રહે છે.
પરંતુ એ દૂષણને ભૂષણુના રૂપમાં રજુ કરવા માટે એક નવી યુક્તિ શોધી કહાડવામાં આવી છે. શાસ્ત્રીય વાક્યને સહેજ ટેકે મળી જાય તે પછી દુષણના સ્વરૂપમાં આકાશ-જમીનને તફાવત પડી જાય, એમ ધારી શાસ્ત્રના કેટલાક શબ્દ ટાંકવામાં આવ્યા છે. આ શબ્દ વસ્તુસ્વરૂપને ઉલટાવી નાંખતા હોવાથી વિસ્તારમયની ચિંતા રાખવા છતાં અમે તે નીચે રજુ કરી તેનું સંશોધન કરવાને લેભ કાબુમાં રાખી શક્તા નથી.' ..जीपवयणबुट्टिकर फ्भावगं नाणदंसणमुणा". ઈત્યાદિ પંક્તિઓને આગળ લાવી અમને પૂછવ્વામાં આવે છે કે
આ ગામમાં દેવદ્રવ્યનું વિશેષણ જણાસ્તા, દેવદ્રવ્યને ઉપચિગ કેઈ પણ જ્ઞાન, દર્શન તથા ચાગ્નિની વૃદ્ધિને માટે તથા સાસનને માટે કરવાનું શાસ્ત્રકાર જણાવે છે. તે પછી આરતી આદિની બેલીનું દ્રવ્ય સાધારણખાતે કચ્યા સિવાયજ તેમાંથી