Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 76
________________ સર્ચ–લાઈટ) ખરી હકીકત એવા પ્રકારની છે કે ધર્મસાહ અને શ્રાવિધિમાં, સાત ક્ષેત્રમાં ધન કેવી રીતે વાપરવું એ વિષેને અધિકાર આવે છે. (જુઓ શ્રાદ્ધવિધિ પાને ૭૩ થી ૮૧ સુધી અને ધર્મસંગ્રહ પાને ૧૬૬ થી ૧૬૯ સુધી.) સાત ક્ષેત્રના અધિકાર જૂદા જૂદા જણાવ્યા પછી સાધારણક્ષેત્રના અધિકારમાં પ્રથમ સાધારણનું સવરૂપ બતાવ્યું છે, અને પછી આજકાલ જેવી રીતે શ્રીમંતના મરણ પ્રસંગે ધર્મદાની રકમે કહાડવામાં આવે છે, તે રીતે તે વખતે પણ ધર્મદાની રકમ કહાડવામાં આવતી હતી એ વાત ચાલે છે. તે પ્રસંગને અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે “સુખ્યવૃત્તિઓ કરીને શ્રાવકે ધર્માદા રકમ કહારવી તે સાધારણખાતે જ કહાડવી.” આ વાત વધારે સ્કુટપણેઅવિકૃત રૂપે સમજાય એટલા માટે મૂળ ગ્રંથના, સંબંધને સૂચવનારા કેટલાંક વાક્યનું ભાષાંતર માત્રજ અહીં રજુ કરીએ છીએ કે આ “તેમજ માતાપિતા આદિ લેકની આયુષ્યની ફી ઘડી આવે ત્યારે જે તે પુણ્યને અર્થે દ્રવ્ય ખર્ચવાનું હોય તે મરનાર માણસ શુદ્ધિમાં છતે ગુરૂ તથા સાધર્મક વિગેરે સર્વ લેકની સમક્ષ મરનારને કહેવું કે તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખચશ; તેને તમે અનુદાન આપે. એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લેકો જાણે એવી રીતે ખરચવું.” આમ કરવાનું કારણ દર્શાવતાં શ્રાદ્ધવિધિકાર કહે છે કે “સૂખ્યવૃત્તિએ વિવેકી પુરૂષ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણાજ રાખવું. કારણ કે તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દૂય યય કરી શકાય.” - જીજ્ઞાસુ સત્યશોધકે જોઈ શકશો કે દેવભૂતિ નિમિત્તે બીલકુલ ધનવ્યય નહીં કરતાં સાધારણખાતેજ સર્વથા વ્યય કરવાનું આ અધિકારમાં કિંચિત્ માત્ર સૂચન નથી. અવકાશ, શાંતિ અને ધૈર્યને અભાવ હોય તેવા સંગમાં ધર્મવ્યય સા

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92