Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 81
________________ ; સી–લાઈટ અહીં એક નવે તર્ક ઉઠશે. કેઈ કહેશે કે ભલે, શ્રીસં. ઘને આવેલા દેવદ્રવ્યને અગે એવી સત્તા કદાચ ન હોય પણ જે આવક હજી આવવાની હોય તેને અંગે પણ શું તે - તાની સત્તા ન વાપરી શકે? આ પ્રસંગે આવક અને આયાત વચ્ચે શાસ્ત્રકારો તફાવત રાખે છે કે નહીં તે આપણે તપાસવું જેઈએ, શાસ્ત્રકાર ગાવા અંગvહવા ના પર ઈત્યાદિ વાક વડે આવકને અંગે પણ આયાત જેવું જ નુકશાન-પરિણામ બતાવી રહ્યા છે. તે પછી એ તે સિદ્ધજ થયું કે આવી ગયેલી-આયાતને અને શ્રીસંઘની સત્તા જેમ ચાલતી નથી તેમ આવકને અગે પણ નજ ચાલી શકે. આયાત દેવદ્રવ્યની વ્યવસ્થા, રક્ષણ અને વૃદ્ધિને માટે જેમ શ્રીસંઘ જલાબદાર છે તે જ પ્રમાણે જે આવકને અંગે દેવદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ ન થાય તે તે માટે શ્રી સંઘ લેખમદાર રહે છે. આયાત અને આવક એ ઉભયના સંબંધમાં રક્ષણ અને વૃદ્ધિને સુરે એક જ પ્રકારે સચવા જાઈએ. જે એ મુખ્ય મુદ્દે ન સચવાય તે શ્રીસંઘ પિતાની જવાબદારી અને જોખમદારી નથી સમજો એમજ કહેવું પડે, દેવદ્રવ્યના રક્ષણ અને વૃદ્વિને માટે શ્રીસંઘ તે દ્રવ્ય વ્યાજે પણ ધારી શકે છે. અને કદાચિત્ વૃદ્ધિના પરિણામ છતે નુકશાન થાય તે પણ શ્રીસં. . ઘને તેથી ડુબવાપણું નથી રહેતું. દર્શનશુદ્ધિ અને દ્રવ્યસપ્તતિકા આદિ શાસ્ત્ર-2 થે એ વિષે જોઈએ તેટલે પ્રકાશ પાડી શકે છે. તાત્પર્ય એ છે કે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ એ સાધ્ય સર્વથા-સર્વદા શ્રીસંઘ સાચવવું જોઈએ. વ્યાજે મૂકવામાં અને જોખમ ખેડવામાં એજ ઉચ્ચ હેતુ સદા દષ્ટિપથમાં રહેવા જેઈએ. અમે વિરતારભયથી દેવદ્રવ્યની વૃદ્ધિને માટે શ્રીસંઘ કેવા પ્રકારની સત્તા ધરાવે છે તે વિષે મન જ રહીએ છીએ,

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92