________________
સર્ય-લાઈટ કશું ન હોય એ અર્થ કે જે શ્રી વિજ્યધર્મસૂરિજીએ કાલે છે તેનું આંતર–રહસ્ય અમે સમજી શક્યા નથી. ક્ષણભર માની લઈએ કે-દૈનિકકૃત્ય હોય ત્યાંજ બેલી કે ચઢાવો સંભવે. પરંતુ તેજ વખતે અમે કહીએ છીએ કે ઉપરનાં પ્રાયઃ ઘણુંખરાં કયે કેવળ વર્ષકત્યની શ્રેણીમાંજ નથી આવી શકતાં. તેમાં દૈનિક તથા પર્વકૃત્યને પણ સમાવેશ થઈ જાય છે. શ્રી-માન વિજયધર્મસૂરિએ ઉભી કરેલી આ ગુંચવણ કે જે તેમને પિતાનેજ ગુંચવનારી થઈ પડી છે તે ઉકેલવાની તસ્દી લેશે?
બેલીને સંબંધ એ દૈનિકોની સાથે જ છે એવા ભા
સૂચન કરવા શ્રીમાન વિધર્મસૂરિ કયા વિશિષ્ટ હેતુથી હાર પડ્યા હશે તેની કલ્પના કરી લેવા સિવાય આપણે પાસે બીજો ઉપાય નથી. આપણે કલ્પી લઈએ કે કઈ દેરાસરમાં રેજ આરતી-પૂજાદિને માટે કલેશ થતો હોય અને એ કલેશની નિવૃત્તિ અર્થે બેલી કે ઉછામણી કરવાનું નિર્ધાર્યું હોય, અને શ્રી વિજયધર્મસૂરિએ એ દશ્ય પિતાના ચર્મચક્ષુથી નિહા હોય તે કોણ જાણે! અમારી જાણમાં એ કઈ પ્રસંગ આવ્યું નથી. ઉલટુ કેટલીકવાર ઘણેખરે સ્થળે-ન્હાનાં ન્હાનાં ગામડાઓમાં આરતી ઉતારનાર કે પૂજા કરનાર ભાવિક શ્રાદ્ધના પણ સાંસા હોય છે. પૂજા-આરતીનું કામ એકલા ગેટીનેજ ગમે તેમ કરીને ઉકેલી નાંખવાનું હોય છે. હવે પૂજાઆરતી ઉતારનારને જ જ્યાં પ્રાયઃ અભાવ રહ્યા કરતે હેય ત્યાં બેલી બેલવા કે ઉછામણું કરવા કેણુ શા માટે બહાર આવે? રાજ કરતાં પર્વના દિવસોમાં જનસમાજને ઉત્સાહ વિશેષ વેગથી બહાર આવે છે. બેલી કે ઉછામણી માટે પ્રસંગ પણ એજ ઉપયોગી થઈ પડે છે. આવા સર્વસામાન્ય અનુભવ સામે પડી
એલી”ને દૈનિક ધર્મકત્યની સાથે જ દેવી એ કાં તે વિચારકની ખામી અથવા તે લેખકની અલપઝતાને લીધેજ બની શકે.