________________
-
સલાટ, પણ પોતાના અભિલાષા સેતેશે છે. અમે જે સાધારણાદિ દ્રવ્યને છેક તેડી પાડી દેવદ્રવ્યવૃદ્ધિના અભિલાષ બતાવ્યા હોય તે અમે પક્ષપાતબુદ્ધિવાળા કે મેહિત ગણાઈએ. અમે કઈ પણ ક્ષેત્રને સૂકવી નાખી દેવદ્રવ્યના ક્ષેત્રને પલ્લવિત કરવાને આગ્રહ વથી દર્શાવ્યું. બહિસ્ક એ આગ્રહ અમને ઈષ્ટ પણ નથી. કારણ કે અમે એમ દઢપણે માનીએ છીએ કે, સંસાર-વ્યવહારમાં જેવી રીતે બીજાનું બુરું તાકવાથી પિતાને સ્વાર્થ અતિ કત્સિત બની જાય છે તેવી રીતે બીજા ખાતાની વૃદ્ધિને અટકાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ પણ અનુચિત બની જાય છે. શાસ્ત્રકાર ખુલ્લેખુલ્લું કહે છે કે – जिणवर आणारहियं वदारतावि केवि जीणदव्वं ।.. યુતિ મરણ પૂરા પદે રન્નાઈ છે
અર્થાત્ “જીવરની આજ્ઞાથી વિરૂદ્ધપણે જેઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરે તેવા અજ્ઞાન અને મૂઢ અને ભવસમુદ્રમાં ડુબી જાય છે. મતલબ કે ગમે તેવા અનુચિત સાધને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ ઈચ્છવા ચગ્ય નથી. દાખલા તરીકે કસાઈને મચ્છીમા. રને, દારૂ વેચનારને કે એવાજ બીજા હલકા ધંધા કરનારાઓને
દેવદ્રવ્ય વ્યાજે ધીરી દેવદ્રવ્યની વૃદ્ધિ ચાહવી એ પણ અવિધિજ
કહેવાય. અમે એવી અવિધિયુક્ત દેવદ્રવ્યવૃદ્ધિ ચાહતા નથી. હ- વે દેવદ્રવ્યની સીધી વિહિત આવકને લુલી બનાવી દઈ સાધાર
ખાતાની અભિવૃદ્ધિ ઈચ્છનારને મેહ કે પક્ષપાતબુદ્ધિવાળા ગણવા કે નહીં તે એક અવાંતર પ્રશ્ન જ છે. અમને પક્ષપાતી ચીતરવામાં આવ્યા છે એટલાજ માટે અમે સામા પક્ષને એવું વિપણ લગાડવા ઉદ્યક્ત થયા છીએ એમ કેટલાકને આ ઉપરથી લાગશે. પરંતુ પક્ષપાત અને મેહના કાર્ય વિષે જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તેને વિચાર કરવાથી જણાશે કે અમે તે વિશોષણ લગાડવામાં મર્યાદાની બહાર નથી ગયા. જે લેકે દેવદ્ર