________________
| સર્ચ-લાઈટ) વ્યની આવકને ધકકે પહોંચાડી સાધારણદ્રવ્યને પરિપુષ્ટ બનાવવા માંગતા હોય તેમને તેમનું પિતાનું વિશેષણ પાછું આપવુિં એ કઈ ગુન્હ ન ગણાય. નિષ્ફળ બનેલું સુદર્શન જેવી રીતે પિતાના છોડનાર તરફ પાછું ફરે તેવી જ રીતે આ વ્યર્થ બનેલું વિશેષણરૂપી સુદર્શન પણ તેના મૂળ પ્રવર્તક તરફ જાય એમાં કંઈક અદભૂતતા હશે પણ ખિન્નતા પામવા જેવું તે કઈજ નથી.
છતાં ધાસ કે અમે મહિતમતિવાળા કિંવા અપાતી બની ગયા છીએ. અમારી મતિમાં એ મેહ અથવા પક્ષપાત શી રીતે ઉદભવ્યો? ઉપદેશપદ, સંધપ્રકરણ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દર્શનશુદ્ધિ, ઉપદેશપ્રાસાદ, સંબોધસપ્તતિકા, અને દ્રવ્યસત્તરી આદિ શાસ્ત્રકારે જેઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું વીર્યકર૫ણ સુધીનું મહટું ફળ બતાવે છે તેઓનાં કથને વાંચવાવિચારવા અને શ્રદ્ધાના પરિણામે એ મેહ ઉહ્ન હોય તે તેને માટે કોને જવાબદાર ગણી શકાય? શ્રીમાન વિજયધર્મસૂરિ અથવા તે એ વિષયમાં તેમના પગલે ચાલનારાએ ઉક્ત શાસ્ત્રકારેને પક્ષપાતવાળા અથવા મહવાળા કહેવાની હિ. મત કરી શકશે? ઉપર કહા તે પૂન્ય પૂર્વાચાર્યોના ઉચિત છેથનને એક બાજુએ રહેવા દઈ શ્રીમાન વિજયધર્મસૂરિની માફક દેવદ્રવ્યની આવકને લુલી-પાંગળી બનાવી દઈ સાધારણુંખાતાનાં સ્તવને. ગાયા કરીએ તાજ અમે નિષ્પક્ષપાત અથવા મધ્યસ્થ જણાઈએ એમ શું તેઓ ઠસાવવા માગે છે? દેવદ્રવ્યનું લક્ષણ કિવા તેની આવકમાં હાનિ કરનારને માટે જે એમ કહેવામાં આવ્યું છે કે- आयाणं जो उभंजइ पडिवमधणं न देइ देवस्स।..
नस्संत समुवेक्खइ सोवि हु परिभमइ संसारे ।