________________
સર્ચ–લાઈટ, કે એ કલ્પનામાં સત્યા હશે પણ યથાર્થમાં તે તે સર્વ ગાણ હેતુઓ છે. પૃથ્વીના રસ-કસમાં વૃદ્ધિ કરી જગને નવજીવન પુરું પાડવું એજ વરસાદને મુખ્ય ઉદ્દેશ હો જોઈએ. તેવીજ રીતે કલેશનિવૃત્તિ એ કદાચ કોઈ સ્થળે, આ કાળે, કિંચિદંશે ગણ હેતુની ગરજ સારે, પરંતુ એટલાજ ઉપરથી તેને મુખ્ય ઉદ્દેશ માની લે એ પાખંડ છે. ફ્લેશનિવૃત્તિને પ્રધાન હેતુ માનવામાં આવે તે જૈન સંઘે અથવા શ્રાવકેમાં પૂજા-આરતી માટે હમેશાં કહેશે થતાં હોવા જોઈએ અથવા થાય છે એમ એક રીતે કબૂલવું પડે. અમે એટલી બધી હદે જવાને તૈયાર નથી. દેરાસરે કે ઉપાશ્રયમાં વાતવાતમાં ક્લેશ થતાં હેય અને બરાબર એ જ વખતે બેલી રૂપી લશ્કરી સત્તાવાળાઓ હાજર થઈ લેશેને દબાવી દેતા હોય એમ અમે માનવાને તૈયાર નથી. શ્રીમાન વિજયથર્મસૂરિ કહે છે કે “ હ ધની નિર્ધન ઉપર આક્રમણ ન કરે એજ બોલીના રીવાજને મુખ્ય હેતુ છે.” આ વિચાર-પરંપરા અમને નિર્દોષ નથી લાગતી. તેમના પિતાના દષ્ટિબિંદુથી નિરખીએ તે ઉલટું એમજ કહેવું પડે કે ધની નિર્ધન ઉપર આક્રમણ કરે એજ બોલીના રીવાજને મુખ્ય હેતુ છે. કારણ કે બેલી વખતે હમેશાં ધનિક પુરૂજ દ્રવ્યની ઉછામણીમાં ફાવી જાય છે એમ કેણ નથી જાણતું ? તે પછી એમ શી રીતે કહેવાય કે “ધની નિર્ધન ઉપર આક્રમણ ન કરે” એજ બોલીને મુખ્ય હેતુ છે જેજોઈએ! ખરી રીતે આરતી-પૂજા આદિમાં આક્રમણ કે કલેશ જેવું કંઈ કલ્પી લેવું એ વધારે પડતી ઉતાવળ છે. એ પ્રસંગો એવાં છે કે જ્યાં આક્રમણ કે કલેશ જેવા શબ્દોને ઉલ્લેખ પણ અસહ્ય થઈ પડે. દ્રવ્યપૂજામાં દ્રવ્યની બહુલતાવાળાને જયમાળ વરે અને ભાવપૂજામાં ભાવની વિશુદ્ધિવાળે વિજય મેળવે એમાં ક્લેશ કે આક્રમણને અવકાશજ કયાં રહે છે? શ્રીમાન વિજયધર્મસૂરિ પિતાની પરસ્પર વિરૂદ્ધતાવાળી આ વિ .