Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 60
________________ સરલાદ. જ કથનને પુષ્ટિ આપે છે. (જુઓ દ્વરાસતતિકા પા ૧૩) અથાત જ્યારે જેટલી બેલીથી માળા વિગેરે લીધી હોય ત્યારે તે સર્વ દ્રવ્ય દેવદિવ્યજ થાય છે. तथा देवद्रव्यवृध्ध्यर्थं प्रतिवर्ष ऐन्द्रि अन्या वा माला यथाशक्ति ग्राह्या एवं नवीनभूषणचन्द्रोदयादियथाशक्ति मोच्यं (ધર્મસંગ્રહ પાનું ૨૪૫) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરવર્ષે ઈ માળા અથવા બીજી કઈ માળા શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી તેવીજ રીતે નવીન અલકારે તથા ચંદરવા પણ સ્વશક્તિ અgસાર મૂકવાં. મંત્રીશ્વર પેથડશાહે પદ ધડી સોનું બેલી ઈન્દ્રમાળા - હણ કરી હતી એ વાત પ્રસ્તુત લેખમાં “સુકૃતસાગર” અને “ઉપદેશસક્તતી”ને આધારે અમો અગાઉ જણાવી ગયા છીએ. કથામાં એવા પ્રકારનું કહેવામાં આવ્યું છે કે એટલું સુવર્ણ મંત્રીશ્વર તુરતમાં જ ભરપાઈ કરી શકે તેમ નહોતું. તેથી તેણે તેનું લેવા સાંઢણુઓ રવાના કરી અને ત્યાં સુધી દેવદ્રવ્યમાં આપવાનું સુવર્ણ ન આવી પહોંચે ત્યાં સુધી તેણે ચારે પ્રકારના આહારત્યાગને અભિગ્રહ કર્યો. છેવટ બીજા ઉપવાસ દરમીઆન સાંઢ@એ સુવર્ણના ભાર સાથે આવી પહોંચી અને तत्कालं तोलयित्वास, ददौ देवस्य कांचनम् । चक्रे चतुर्विधाहारक्षपणे च क्रियापरः ॥ શુભ ક્રિયામાં તત્પર એવા તે મત્રીએ તત્કાળ દેવનું જ્યાંચન તળીને આપી દીધું, ત્યારબાદ છઠ્ઠનું પારણું કીધું.” કથાવાદને અહીં કેટલે અંશે પ્રમાણિક ગણવે એવી શંકા ઉઠશે. અમે વિધિવાદ કરતાં કથાવાદ ઉપર વધુ ભાર મૂકવા માંચવા તે આગ્રહ પણ નથી કરતા. પણ આદેય તે માનીયે જ છીએ, અર્થ તુ એક વાત તે ચેકસજ છે કે આપણી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92