________________
સર્ય–લાઈટ: (શ્રાદ્ધવિધિ પત્ર ૧૬૫) અતિ સ્પષ્ટ અને ગંભીર વાણીમાં, જાણે કે ડિડિમનાદપૂર્વક કહેતા હોય તેમ શ્રાદ્ધવિધિકાર, શ્રીમાન્ વિજયધર્મસૂરિજીની મુખ્ય ભ્રાંતિને દૂર કરવા કહે છે કે
સ્નાત્રોત્સવ : ૯ % આદિ ઢવિસ્તારથી દરાજ કે પર્વ દિવસે કરવાને અશક્ત હોય તે તેણે વર્ષમાં એક વખત તે જરૂર કરવાં.”
___" तथा श्रुतज्ञानस्य पुस्तकादिस्थस्य कर्पूरादिना पूजामात्रं सर्वदापि मुकरं प्रशस्तवस्त्रादिभिर्विशेषपूजा तु प्रतिमासं शुक्लपंचम्यां श्रावकस्य कर्तु युज्यते, तथाप्यशक्तो जघन्यसोऽपि सा प्रतिवर्षमेकैकवारं कार्या, (શ્રાદ્ધવિધિ પાનું ૧૬૬) શ્રુતજ્ઞાનપૂજાના અધિકારમાં શ્રીરત્નશેખરસૂરિજી કહે છે કે-“તથા પુસ્તકમાં રહેલા શ્રુતજ્ઞાનની આરાસ આદિથી પૂજા તે માત્ર દરરે જ કરી શકાય છે, સુંદર વસ્ત્રાદિકથી વિશેષ પૂજા તે દરમાસે શુકલપંચમીના દિવસે આવકે કરવી ગ્ય છે, તેમ છતાં પણ એવી શકિત ન હોય તે જઘન્યથી વર્ષમાં એકવાર તે કરવી જ.” આ ઉપરાંત બીજા સંખ્યાબંધ પ્રમાણે શ્રાદ્ધવિધિમાંથી મળી શકે તેમ છે. પરંતુ અમને લાગે છે કે હવે વધુ પ્રમાણે કે પુરાવાઓની જરર નથી. માત્ર મથાળું વાંચીને જ શ્રીમાન વિધર્મસૂરિ વર્ષયના ભ્રમમાં પડી ગયા હશે તે ગ્રંથને પૂર્વીપરને સંબંધ-પ્રકાશ તેમને યોગ્ય સમજુતી લાવવામાં બહુ મદદગાર થશે એવી આશા રાખીએ છીએ. અમે ઉપર શ્રીમાન્ વિજયધર્મસૂરિ ના બોલીની સાથે ઉપર્યુક્ત પાઠને કોઈ સંબંધ નથી, કારણ કે તે કૃત્યે વાર્ષિકકૃત્ય છે-નહીં કે દૈનિક.” એ કથનના ઉત્તરમાં કહી ચુક્યા છીએ કે-દૈનિકકૃત્યેની સાથે જ એલી કે ચઢાવાને સંબંધ હોય અને વર્ષકૃત્યને માટે તેવું