Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 53
________________ સ-લાટ. પ કૃત્ય છે—નહીં કે દૈનિક. ’” એ પ્રકારની પોતાની ભૂલભરેલી વ ચનાવતી શી રીતે સુધારવા માગે છે તેની હાલ તુરતમાં પ્રતી-ક્ષા કરી આગળ વધીશું, શ્રાવિધિકાર “ જઘન્યથી પ્રતિ વર્ષે એક એક વાર ( ઉક્ત ધર્મકૃત્ય ) કરવાં.” એમ કહીને વાતને એટલેથીજ ૫ડતી નથી મૂકતાં. શ્રીમાન્ વિજયધર્મસૂરિ વાર્ષિકકૃત્યાના જેવા અર્થ કરે છે તેવા અર્થ ભૂલે ચૂકે પણુ કાઇ ન કરે એવી આશકાથી મૂળ ગ્રંથકાર પોતેજ વારાંતરે-પ્રકારાંતરે વિવિધ રૂપે અર્થસૂચન કરવાનું લક્ષમાં રાખે છે. આપણને આ પ્રસગે તે સૂચના બહુ ઉપયોગી થઇ પડશે " स्वपुत्रादिजन्मोत्सवे विवाहेऽन्यस्मिन्नपि प्रकरणे साधर्मिकाणां निमंत्रणं विशिष्टभोजनतांबूलवस्त्राभरणादिदानमापनिमग्नानां च स्वधनव्ययेनाप्युद्धरणं " પોતાના પુત્ર વિગેરેના જન્મન્સ, વિવાહું વિગેરે હાય, તા સાધી ભાઇઓને નિમ’ત્રણ કરવું અને ઉત્તમ લેાજન, તાંબૂલ, વજ્ર, આભરણુ, ઈત્યાદિ આપવુ, કદાચ તે સ્વધીભાઈ ક્રાઈ વખતે અહુ મુશ્કેલીમાં આવી પડે તે ગાંઠનુ* ધન ખર્ચીને પણ તેમને આકૃતમાંથી ઉગારવા.” શ્રાદ્ધવિધિકારના, વર્ષહ્યના મથાળા નીચે આવેલા, આ સંઘપૂજા પ્રકરણના વાક્યના અમલ જો વર્ષમાં એકજવા૨ ક૨વાનું સા કાઈ મનમાં રાખે તો દીનદર અને સહાયને પાત્ર એવા સ્વધમી ભાઈઓની શી સ્થિતિ થાય ? " मंत्री वस्तुपालादीनां तु प्रतिचातुर्मासिकं सर्वगच्छसंघाचविधानादि श्रूयते भूयस्तरवित्तव्ययादि च " (શ્રાદ્ધવિધિ પાતુ ૧૬૧) “ વસ્તુપાલ મત્રી આદિએ દરેક ચા

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92