Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 51
________________ સ-લાઇટ પા પચમ પ્રકાશના પ્રારંભમાં ૧૩ મી ગાથાની પૂર્ણાહૂતિ એ પછી શ્રીમાન્ રત્નશેખરસૂરિ મહારાજ કહે છે. કે— “ प्रतिवर्ष वर्षे वर्षे जघन्यतोऽप्येकैकवारं x x x विशेष धर्मकृत्यानि यथाशक्ति श्राद्धेन विधेयानीति शेषः " અહીંઆ અપક્ષોવિના શે અર્થ કરવા એ વિજયધર્મસૂરિ કદાચ અ તરમાં સમજવા છતાં મ્હાર નહીં મૂકી શકે. શ્રાદ્ધવિધિના ર્ડા સ્પષ્ટ વાણીમાં કહે છે કે “ શ્રાવકે દરવર્ષે જધન્યથી-એછામાં ઓછુ એક એક વાર પણ (૧) ચતુર્વિધ શ્રીસ’ઘની પૂજા, (૨) સાધી વાત્સલ્ય, (૩)તીર્થયાત્રા-થયાત્રા-અષ્ટાન્તુિકીયાત્રા,. (૪) જીનમંદિરને વિષે સ્નાત્ર મહેસ્રવ, (પ) માળા પહેરવી,. ઈંદ્રમાળા વિગેરે પહેરવી, પહેરામણી કરવી, ધેંતિયાં વિગેરે આપવાં, તથા દ્રવ્યની ઉચ્છામણી કરવા પૂર્વક આરતી ઉતારવી વિગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, (૬) મહાપૂજા,. (૭) રાત્રિને વિષે ધર્મજાગરિકા, (૮) શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, (૯) અનેક પ્રકારનાં ઉજમણાં, (૧૦) જીનશાસનની. પ્રભાવના, (૧૧) આાલેયણાં; એટલાં ધમકાર્યો યથાશક્તિ કરવાં, ” અર્થત આ ૧૧ મૃત્યુ એવાં છે, કે જે વર્ષમાં પ્રત્યેક શ્રાવકપુત્રે ઓછામાં આાં એકવાર તે અવશ્યમેવ કરવાં જોઈએ. માત્ર એકજ વાર એ ધર્મમૂલ્યે કરવાં અને એકથી વધુવાર ન થઈ શકે એવા અર્થ ખેંચવા એ મૂળ કર્તાને અન્યાય. આપા ખરાખર છે. “તમારે શ્રાળકે વર્ષમાં છેવટ એકવાર તે અમુક ધર્મકુ કરવાંજ જોઇએ અને એ રીતે શ્રાવક તરીકેના જન્મ સાર્થક કરવા જોઇએ,” એવા કેંઈ સુનિ–મહાશજ ઉપદેશ આપે તે તેના અર્થ એવા તે કદાપિ નજ થાય કે વર્ષમાં માત્ર એક વાર તેવાં ધર્મકૃત્યો કરીને શ્રાવકે નિશ્ચિતપણે બેસી રહેવાનું છે! ઘાસ વાઢવાની બાધા લેનાર અર્થગ્યાએ જેવી રીતે ઘાસ વાઢવાને બદલે. ઘાસને મૂળમાંથી ચુંટી કાઢવાની છુટ પેાતાની •

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92