________________
પ
સર્ચ–લાઈટ, ક્ષને સાચું ઠરાવવા પ્રયત્ન કરે છે, બોલીની સાથે ઉપર્યુક્ત પાઠને કંઈ સંબંધ નથી. કારણ કે ઉપરના પાઠમાં જે કર્યો બતાવવામાં આવ્યા છે તે વાર્ષિકક છે, નહિ કે દૈનિક ક,” તેઓના આ કથનથી દૈનિક કોની સાથે જ બેસીને સંબંધ હોય એવું અનુમાન કહાડવાનું શ્રીવિચધર્મસૂરિને શું સબળ કારણ છે તે સમજવાને અમે તદ્દન અશત નિવડ્યા છીએ. કલપના કરવા સિવાય તેમને હેતુ સમજવાને અમારી પાસે બીજું સાધન નથી. - શ્રાવિધિકાર પાંચમા પ્રકાશમાં–
" अथ वर्षकृत्यमुत्तरार्दुनोत्तरमायया चैकादशद्वारैसह" એવી પ્રતિજ્ઞા કરે છે. ઉપલક વાંચનારને એમ લાગે કે, આ પ્રકાશમાં કેવળ વાર્ષિકકૃત્યને જ ઉલ્લેખ હશે. પરંતુ જેએ એ ગ્રંથના એવા એકજ વાક્ય ઉપર પોતાના વિચારેની માત્ર મહેલાતે બાંધવા માગતા હોય તેમણે જરા વિશેષ ઉંડા ઉતરી તપાસ કરવી જોઈએ. કઈ પણ ગ્રંથનાં પાનાં ફેરવતાં એકાદ વાય પિતાના વિચારમેહને અનુકૂળ જણાય, એટલે તે વાક્ય ટીકા-ટીપ્પણ અને ભાષ્ય સાથે કાળા-હેટા અક્ષરે છાપી નિધજનેને ભ્રમમાં નાંખવા એ ધર્મોપદેશકની અમદાર ૫ઢવી ધરાવનારને તે નજ છાજે! શ્રીમાન વિજયધર્મસૂરિ વર્ષકત્યના અગીઆર દ્વાર સમજવામાં કેટલા છેતરાયા છે તેને ખ્યાલ પાંચમા પ્રકાશના પૂર્વાપરના સંબંધ ઉપરથી આપણને મળી શકે છે. વાર્ષિકકના મથાળા નીચે સમાએલાં ક વસ્તુતઃ વર્ષમાં એકજવાર કરવાના છે કે એકથી અધિકવાર તેને નિર્ણય આપણું પિતાની કલ્પનાથી નહીં કરતાં મૂળ ગ્રંથકાર શ્રીમામ્ રત્નશેખરસૂરિજીના સુસ્પષ્ટ કથનમાંથીજ મેળવવાને પ્રયત્ન કરીશું–