Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 48
________________ સી–લાઈટ, ન ઉત્સર્ષણ એટલે કે ચઢાવે. એ ચઢાવ કિવા બી * લીને ઉડાવી દેવા જતાં શ્રીમાન વિજયઓલી અપ્રિય, ધર્મસૂરિ દયાજનક સ્થિતિમાં આવી પડ્યા છતાં આવક છે એમ કહ્યા વિના નથી ચાલતું. તેમઆવકારદાયક ! ની વાણી એ સંબંધમાં ધીમે ધીમે કેવી - નિર્બળ, નિઃસાર, અને ક્ષીણતાવાળી બનતી જાય છે એને આભાસ નીચેનાં તેમનાં ચેડાં વાપે ઉપરથી મળી શકશે. પ્રથમની પત્રિકા લખાઈ તે વખતે આવેશનું પહેલું મોજુ ૧૧ માં પૃષ્ટમાં આ રીતે ઉછળે છે-“બેલીનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ સંઘની કલ્પના છે, શાસ્ત્રીય આજ્ઞા નથી.” બીજી પત્રિકામાં એ મોજુ સહજ શિથિલ થાય છે અને તેથી સાતમા પૃષ્ટમાં એવા ભાવનું કહે છે કે-“બોલી બોલવી એ સુવિહિત આચરિત નથી. પણ જીનભવનાદિના નિર્વહન માટે બીજા સાધનેની ગેરહાજરીમાં એક કાળે તે જરૂરી હતી.” દેવદ્રવ્ય સંબંધી મીમાંસામાં આવેશને પારે છેક ઉતરી જાય છે. જે બેલીને કલ્પિત અને અસુવિહિતાચરિત મનાવવાનો પ્રયત્ન કરતા હતા તેજ બેલીને માટે પૃષ્ઠ ૧૪ માં કહે છે કે –“બેલી બોલવાની પતિને કાયમ રાખીને પણ તેની ઉપજ સાધારખાતામાં છે. રવવી જોઈએ.” હવે જે વસ્તુતઃ બેલી કલિપત–અસુવિહિત અને જમાનાને પ્રતિકૂળ હેય તે પછી કાયમ રાખવાની જરૂર શા માટે વિચારવી? પણ નહીં, ખરી વાત તે એજ છે કે શ્રીવિજયધર્મસૂરિ બોલીને ઉપેક્ષે છે, પણ તેજ વખતે જે બોલી કંઈ આવક કરી આપતી હોય તે તેને વધાવી લેવાને ઉક્ત રહે છે, મૂળ વસ્તુ અપ્રિય છે, પણ કમાણે દીકરો બાપને હાલે લાગે, તેમ બોલી નિમિત્તની આવકને આવકાર આપવા

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92