________________
સર્ચ-લાઇટ નાંખતા? શા માટે નાંખતા? શ્રીમાન વિજયધર્મસૂરિ તેને ઉ. નર શી રીતે વાળે? . “વરણ હાનિકા ”
(અધ્યાત્મસાર). આની ટીકામાં ટીકાકાર આ પ્રમાણે જણાવે છે "उत्सर्पन्तौ-उच्छलन्तौ च कर्तव्यबोधस्वरूपाभ्यां जगत्पसि. સિત તિ” અર્થાત–ઉચે ઉછલી રહેલા વ્યવહાર અને નિશ્ચયની કથાના કલ્લોલના કેલાહલે કરીને અહીં ટીકાકાર ઉત્સર્પત” ને “ઉચ્છલવું' એ અર્થ કરે છે, અને આજ અર્થ યુક્તિસંગત છે, આ સ્થલે યદિ “ ળ” ને નાંખવું, મુકવું અર્થ કરવામાં આવે તે આ વાક્યનું સામંજસ્ય કેવી રીતે થાય તે શાસ્ત્રવિશારદજી સમજાવશે, અમારે દઢતાથી કહેવાની ફરજ પડે છે કે હઠવાદને દૂર કરી ના ન્યાયાનુસારી ઉદગમન, આગલ વધવું, ઉચ્છલવું, વિગેરે અર્થે જ સ્વીકાર્ય થાય તે ઉપરના સર્વ પ્રમાણે બહુ સુંદર રીતે ઘટી શકશે અને આવી પડેલી મુંઝવણ તેજ દૂર થશે, પરંતુ એક શબ્દના યથાર્થ અર્થને માટે અનેક પ્રમાણેને ઉથલાવવા તૈયાર થવું એ સાક્ષરદષ્ટિએ ભૂષણાવહ તે નજ ગણાય.
શ્રાદ્ધવિધિ પાને ૭૦ મેં દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે કરી શકાય તે વિષે વિવેચન છે. તેમાં સ્વયં જૈવરાળ લેવાઅમરનાવિધિના તદુલvi—એ ઉલ્લેખ છે. તેને અર્થ-પતે દ્રવ્ય અર્પણ કરી, તથા બીજા પાસે કરાવી, દેવને લાગે પ્રવર્તાવી અથવા પ્રવર્તાવરાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” અહીં એકજ વાકયમાં અર્પણ તથા ઉત્સર્ષણ શબ્દને સપાવેશ થયેલું જોવાય છે. જે ઉત્કર્ષણને અર્પણના અર્થમાં વ્યવહારથ તે વાક્યનો સરળ અર્થ પણ દુધિગમ્ય થઈ પડે!,