Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 46
________________ સ-લાઇટ. પોતાની જાતને કૃતાર્થ માને છે. (જીએ મુનિશ્રી આણુ વિજયજીના ટ્રેકટના જવાબ' પૃ॰ ૬) જો એ અર્થના માહુમાં તેઓ વસ્તુતઃ મુંઝાઇ ગયા હાય અને પ્રાચીન પ્રમાણભૂત ગ્રંથાની મદદ લઇ એ મુઝવણમાંથી મુક્ત થવા ઇચ્છતા હોય તે તેમણે નીચેના વાક્યે વિચારવાના અવસર લેવા એવી મારી નમ્ર સલાહ છે. ‘ઉત્સર્પણ' ના વિવિધ પ્રમાણેા અને તેના માટે ચેાગ્ય ઘલીલાના વિસ્તાર અમે અહીં નથી કરવા માંગતા માત્ર આ સ્થલે ટુ'ક વિચાર ચલાવી મૂલ ભૂમિકાયેજ આવવાનું અમે ધાર્યું છે, જેને આ વિષયમાં વિસ્તારથી અવલેકવુ હોય તેઆયે વિદ્યુતપ્રિય જ્ઞાનાનદામૃતલ પટ મુનિશ્રી માણેકસાગરજીની “ ઉત્સ`ણ સત્યાર્થપ્રકાશિકા ” માંથી જાણી લેવું. સએપ સપ્તતીમાં પત્ર ૫૧ મે કહેવામાં આવ્યું છે કે- ज्ञानदर्शन गुणानां प्रभावक - उत्सर्पणाकारक અર્થાત્ જ્ઞાન-દર્શન સુણેાની પ્રભાવના કિંવા ઉન્નતિ કરનાર ઉત્યર્પણકારક ગણાય. જો નાંખવુ કે અર્પણ કરવું એવા દુરાગ્રહ પકડી રાખીએ તે પ્રભાવકને માટે નાંખનાર કે અર્પણ કરનાર એવા અર્થરહિત શબ્દોજ સેજવા પડે! ઉપદેશસસતિકામાં પાને ૧૧૦ મે કથા પ્રસગે કર્મસાર તથા પુણ્યસાર નામના શ્રાવને સાધીને કહ્યું છે કેज्ञानसाधारणद्रव्योत्सर्पणैकपरायणौ - અર્થાત્ તે અને, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રના વધારા કરવામાં તત્પર રહેતા. અહીંઆ જ્ઞાનદ્રષ્ય અને સાધારણુદ્રવ્ય “નાખવા ” ની તત્પરતાવાળા તે અને શ્રાવકા હતા એમ કહેથાના અર્થ શે. હાઈ શકે ? જ્ઞાનદ્રશ્ય અને સાધારણુદ્રવ્ય ક્યાં

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92