Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 38
________________ સી–લાઈટ. ... मालोघट्टनसमये मिलितेषु श्रीनृपादिसंबपतिषु मंत्री वाग्भटः इन्द्रमाला मूल्ये लक्षचतुष्कमुवाच, तत्र च राजाष्टी लक्षान् मंत्री षोडशलक्षी राजा द्वात्रिंशत् लक्षान् एवं स्पर्द्ध મારામૂ શિયાળે ચિત અછાતા પાર્ટી ૧દાર છે . ' અતિ–માળા પહેરવાના સમયમાં શ્રી કુમારપાળરાજા વિગેરે સંઘપતિ તથા સર્વ લેક મળ્યા પછી વાટે ઈન્દ્રમાળા પહેરવા નિમિત્તે પ્રથમ ચાર લાખની ઉછામણી કરી. ત્યારે રાજાએ આઠ લાખની, પુનઃ મંત્રીએ સોળ લાખની કરી, રાજાએ બત્રાશ લાખની ઉછામણી કરી. આ પ્રમાણે પરસ્પર પદ્ધ વડે માળાની બેલીમાં આગળ વધ્યા. એવામાં કઈ એક ગુપ્તદાતા પુરૂષ સવાકોડ બેલી ડ!.” અહીંઆ ચઢાવાને, હેતુ, પ્રકટજ છે, એટલે તે વિષે વિવેચન કરવું નિરર્થક ગણાશે. આગળ જતાં વિસ્તૃત કથાના અને કહ્યું છે કે लक्ष्मीवंतः परेऽप्येवं बद्धस्पीः शुभश्रियः स्वयंवरणमालावन्मालां जगृहुरादरात सर्वस्वेनापि को माला न गृहणीयाजिनौकसि। इहलोकेऽपि यत्पुण्यैः स्फूरेदिंद्रपदं नृणाम् ..+एवं कृतारात्रिकमंगलोचतप्रदीपपूजाधखिलोपचारः (કુમારપાળ પ્રબંધ) - + ઉપરના ૨ શ્લેકથી ગ્રંથકાર માલાની, “ઉછામણી” બતાવે છે, અને ત્યારબાદ ત્રીજા સ્લેકમાં “આરતી-પૂજા આદિનું વિધાન જણાવે છે, અ. વિધાન બતાવતા ગ્રંથકાર આદિમાંજ “U” એ શબ્દ આપે છે, આને ભાવાર્થ એ છે કે-જેમ માલાનું વિધાન બતાવ્યું તેમ તેજ વિધાનથી પ્રજા ગુરૂ કુમારપાલે આરતી-પૂજા વિગેરે કાર્યો કર્યા. અહીં “gવું' એ તુલ્યા અર્થમાં

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92