Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 43
________________ સ-લાઇટ ૪૩ કાઈ પણ પ્રકારની શક્રા નથી, એક શતક ઉપર થઈ ગયેલ માકાર પશુ ઉત્સર્પણના અર્થ આ રીતે કરે છેઃ——— - " देवकों द्रव्य वधारीने - पहिलांथी बोलीने आरती उतारવાનું વાવળે ” ( બળદ્રુપ વધારવો) વિગેરે. એ રીતના સર્વ શાસ્ત્રસ'મત અને યુક્તિસ`ગત પુરાવાઓથી વિરૂદ્ધ પડવુ. એમાં પાંડિત્યની સાર્થકતા નથી, કદાચિત્ કર્મ ૯૫ના, અને તાણી આણેલી અ'તઃસારહોન મુક્તિની સહાયથી ઉત્સર્પણમાં અર્પણના અર્થ ઘટાવવામાં આવે તે બાળજીવા થે ડાકાળને માટે એ ભ્રાંતિને પણ વધાવી લ્યે. પરંતુ જ્યારે લેાકેા વિચા૨તા થાય અને સત્યાસત્યના નિર્ણય કરવા જેટલી સ્થિતિએ આવે ત્યારે માની લીધેલેા વિજયના વાવટા ધૂળમાં મળી જાય એ શું સંભવિત નથી ? સ્પષ્ટ અર્થના અનથૈ કરનારને ઇતિહાસ ક્યાં સુધી વધાવી લે ? શાસનતિની લાગણીને વિનવવા કરતાં કીર્ત્તિ, પ્રતિષ્ઠા અને સમાનરક્ષાની લાગણીઓને, આવે પ્રસરંગે, વિનવવાથી રખેને શુભ ફળ રિશુમે એવી આશાથી કહીએ છીએ કે શાસ્ત્રનાં વાકયાના અર્થ કરતી વખતે કેવળ પેાતાના ચાક્કસ પ્રકારના આગ્રહને પકડી નહીં રાખતાં ભવિષ્યમાં પોતાની કીર્ત્તિ-પ્રતિષ્ઠા અને વિદ્વત્તાને કેટલે ધક્કો લાગશે તેને પણ સાથેજ વિચાર કરી લેવા જોઇએ, એક મીજી વાત પણ આ પ્રસગે ખાસ નોંધવાયેાગ્ય જશુાય છે. ઇન્દ્રમાળા વિગેરેની સાથે ગ્રાહ્યાના પ્રયાગ તથા ભૂષણ-ચંદ્રોદય (ચ'દરવા) આદિની સાથે મોય ના પ્રયોગ ઘણેખરે સ્થળે જોવામાં આવે છે. આ ભેદ શાસ્ત્રવિશારદજી નહીં સમજી શકતા હોય એમ માનવાને અમે તૈયાર થઇ શક તા નથી. જ્યાં ખેલી પૂર્વક ગ્રહણુ કરવાનું હાય ત્યાં પ્રાધાના અને જ્યાં સ્વેચ્છાથી ફ'ઇ મૂકવાનુ કે નાંખવાનું હોય ત્યાં મોરૂં તે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92