Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 40
________________ સર્ચ–લાઈટ તઃ ઇન્દ્રમાળા નથી હોતી. સંઘપતી જે માળી આજકાલ નકરે આપી પહેરે છે તે તીર્થમાળાજ હોય છે. તીર્થમાળા અને ઈન્દ્રમાળા વચ્ચેનો ભેદ જે શાસ્ત્રીય પ્રકાશમાં તપાસવામાં આવે તે તીર્થમાળા અને ઇન્દ્રમાળા સમજી લેવાના જમમાં પડવાપણું ન રહે. ઉત્સર્પિણશબ્દના અર્થ વિષે તેમજ તે શબ્દ માં ક્યાં કેવા અર્થમાં વપરાયે છે તે વિષે વિચાર ચલાવવા જેટલી ભૂમિકાએ આપણે હવે આવી પહોંચ્યા છીએ. બલી” વરતુતઃ શાવિહિત તેમજ સુનિહિત છે, એ - ટલી વાત પુરવાર કરવા અમે સહેજ લેક ત્સર્પણને બાણમાં ઉતર્યા છીએ. બની શક્યા તેટલા, અથે. સંક્ષિપ્ત પુરાવાઓ પણ આપી ચુક્યા છીએ. તે સઘળા પુરાવાના પાઠે વિચારવાનું અમે સર્વ કઈને આગ્રહપૂર્વક તે જ કહી શકીએ. જેઓ શાકારના ગભર આશયે વાચી-વિચારીને સમજી શકવાની સ્થિતિમાં હોય તેમને તે પાઠ ઉપગી થાય તે સિવાય અમારે બીજો ઉદેશ નથી. શ્રી વિજયધર્મસૂરિજીએ ઉક્ત પાઠ વાંચ્યાવિચાર્યું હશે કે નહીં તે અમે જાણતા નથી. અમે એટલું કલપી શકીએ કે જે તેમણે તે થે સમભાવે અવેલેથા હેત તે તેઓ કલમના એકજ ઝપાટે બલી ચઢાવાને જમીનદેસ કરી નાંખવાનું આટલું સાહસ ખેડવાને કદાચ તૈયાર ન થાત. તે ગમે તેમ છે. એટલું તે ચોક્કસ છે કે જે તેમણે શ્રાદ્ધવિધિની સાથે આચાર્યાદિ મુનિમલે સુચવેલાં અન્યાન્ય ગથે વિવેકબુદ્ધિએ વિચાર્યા હતા તે તેઓ હાથે કરીને ઉભી કરેલા કેટલાક વિટંબણુઓમાંથી હેજે બચી શકયા હેત. આ સ્થળે માત્ર એકજ દષ્ટાંત આપીશું. કુદરણgingવાનાવિના (ાદા રારિ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92