Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 35
________________ સ-લાઇટ. આજ-કાલના કલ્પિત કે અસુવિહિત નહીં; પણ શાસ્ત્રીય તેમજ સુનિહિત છે. કથાવાદને ભલે વિધિવાદથી ઉતરતી પ*ક્તિએ સૂકવામાં આવે, પરંતુ જ્યારે વિધિવાદના ઉપદેશ પાતે પેતાના આશયને સહજ સુખાધ અનાવવા માટે કથાના ઉલ્લેખ કરે ત્યારે તેમણે કરેલા શબ્દથી સ્વીકારવા એ જીજ્ઞાસુઓની દેખીતી ફરજ છે. એવે પ્રસંગે બીજી ટ્ઠાનું શેખી દુરાગ્રહને ૧ળગી રહેવું એ હાથમાં મસાલ લઇ કૂવામાં ઉતરવા જેવું શું ન ગણાય ? સરલ અને સહજ અર્થને વિકૃત મનાવવા જતાં ખીછ અનેક કલ્પના ન છુટકે ઉપજાવવી પડે છે. એટલું છતાંએ વિદ્વાના અને વિચારકોની દૃષ્ટિયે તેા તે કૃત્રિમતા છુપી રહી શકતી નથી. ધર્મસંગ્રહ પાનું ૧૬૭ માં સ્પષ્ટ રૂપે એવા શબ્દો છે કે— तथा मालापस्थापनादौ देवसरके कृतं द्रव्यं सद्यः एव देयं ॥ ૬. માલાપરિધાન વિગેરેમાં કબુલેલ' દ્રવ્ય તુરતમાંજ ભરી દેવું.” આ સ્થળે જો માળા–વસ્તુજ અર્પવાની હાત તેા પછી નિયત કરેલ દેવદ્રવ્ય તત્કાળમાંજ આપી દેવાના આગ્રહ શા માટે કરવામાં આવે? કિવા ચાખ્ખી મર્યાદા બાંધવાની આવશ્યકતા શા માટે પ્રબાધવામાં આવે શ્રીમાન્ વિજયધર્મસૂરિ ચઢાવાની ઉપર ચઢાઈ લઈ, જતાં ઘણી ઘણી ગુંચવણામાં આવી પડે છે. પહેલી ગુચવણ તે તેમને એજ નડે છે કે તેઓ મત્રી વાગ્ભટ, રાજા કુમારપાળ, અને શ્રેષ્ઠીવર્યે જગડુશાની “ ખેલી ” ના સ્પાર્થ દીલ ખોલીને કરી શકતા નથી. ખીજુ કાર્યોનું દ્રવ્ય અથવા વસ્તુઓ કિવા માળા જેવી વસ્તુ મૂકવાથી દેવદ્રવ્યમાં શી રીતે વૃદ્ધિ થાય તે નિખાલસપણે કહી શકતા નથી અને ત્રીજી પેતે પહેરેલી

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92