________________
સ-લાઇટ.
દર
चन्द्रयान्या वा माला प्रतिवर्ष यथाशक्ति ग्राह्या, श्रीकुमारपालसंघे मालोद्घट्टनसमये मन्त्रिवाग्भटादिषु लक्षचतुष्कादिवादिषु ' महूआ ' वासिसौराष्ट्रिक प्राग्वाटहंसराजधारूपुत्रो जगडो मलिनांगवस्त्रो सपादकोटी चक्रे विस्मयाद्राज्ञा पृष्टः प्राह मत्पित्रा नौयात्रार्जितधनैः सपादकोटिमुल्यमाणिक्यपंचकं चक्रे, प्रान्ते चोक्तं-श्रीशत्रुंजयरैवतदेवपत्तनेषु देवस्यैकैकं दद्याः, द्वेत्वया स्थापये इति ॥
“ વળી દેવદ્રવ્યની વૃદ્ધિને અર્થે દરેક વર્ષે માલેઘટ્ટન કરવુ, તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માલેદ્દન થયુ* ત્યારે વાગ્ભટ્ટમ'ત્રિ વિગેરે સમર્થ લેકે ચાર લાખ, આઠ લાખ ઇત્યા સંખ્યા ખેલવા લાગ્યા. તે સમયે સેરઠ દેશના મહુઆના રહીશ પ્રાગ્ગાટ હંસરાજ ધારૂના પુત્ર જન્નડુશ મલી ન શરીરે મલીન વસ્ત્ર પહેરી ઓઢીને ત્યાં ઉભે હતા, તેણે એદમ સાક્રોડની રકમ કહી. આશ્ચર્યથી કુમારપાળ રાજાએ પૂછ્યુ’ ત્યારે તેણે કહ્યું કે મ્હારા પિતાયે નૈકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાજૅન કરેલા દ્રવ્યથી સવાકાડ સેનૈયાની કીમતના પાંચ માણિક્યરત્ન ખરીદ્યાં હતાં, અને અંત વખતે મને કહ્યું હતું કે “ શ્રી શત્રુંજય, ગિરનાર અને કુમારપ‰ન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્હારે આવુ અને એ રત્ન તારે પેાતાને સારૂ રાખવાં ” વિગેરે. ( આ ભાષાંતર આવ જથી લગભગ ૧૫ વર્ષ ઉપર પ્રકટ થયેલ શ્રાદ્ધિિધ–ભાષાંતરમાંથી અક્ષરશઃ લેવામાં આવ્યુ છે. તેથી તેમાં અર્થયુક્ત અર્થના સંભવ નથી, )