Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 31
________________ ૩ સર્ચલાઈટ પણ નથી તેમજ તે ક પણ એવાં છે કે જેમાં બોલીની જરૂર પણ નથી જોવાતી * * * બેલીની સાથે ઉપર્યુક્ત પાઠને કંઈ સંબંધ જ નથી.” આ વાક્યમાં પ્રથમ દષ્ટિયેજ શ્રીવિજયધર્મસૂરિને આવેશ, આગ્રહ અને વિચારમેહ પ્રતીત થઈ આવે છે એ વિચારમેહ તેમને મૂળ પુરૂષને આશય સમજવામાં અથવા તે સત્ય અર્થના સ્વીકારમાં વિનરૂપ ન થાય એટલુંજ આપણે હાલ તુરતમાં તે ઈચ્છીશું. ' શ્રીમાન વિજ્યધર્મસૂરિ ઉપરના અર્થમાં માળા પહેરવી, ઈંદ્રમાળા પહેરવી” એમ કહી માળા વિકુમારપાળના સં- ગેરેને ચઢાવે ઉડાવી દેવા માગે છે; છતાં ઘમાં ચઢાવે. જે ચઢાવે ન થાય તે પછી દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે થાય? એ એક પ્રશ્ન સાહસીકતા તેમના મનમાં ઉદ્દભવે છે. તેઓ પિતાની કલ્પનાશક્તિથી તેનું સમાધાન શોધી કહાડે છે. તેઓ અને મરક્ષા શિવાય પિતાને ઉદ્દેશ સિદ્ધ કરી શકે તેમ ન હતું તેથી અ ને અનર્થ કરતાં કહેવું પડે છે કે –“ઉપર્યુક્ત કાર્યોનું (માળા-ઇંદ્રમાળા વિગેરેનું) દ્રવ્ય વસ્તુઓ પહેલાં દેવદ્રવ્યમાં લઈ જતા” અર્થાત્ એ માળા આ કાળે પણ દેરામાં મેલવી અને એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી શ્રીવિજયધર્મસૂરિ પિતાના આ અર્થમાં કેટલા વ્યાજબી છે અને માળા દેરાસરમાં મૂકવાથી જ દેવદ્રવ્યની વૃદ્ધિને આશય સાર્થક થઈ શકે એમ કહેવામાં તેઓ શાસ્ત્રીય વિધિ તથા વિવેકબુદ્ધિનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે. તે શ્રીમાન રત્નશેખરસૂરિજી મહારાજના પિતાના વિવેચન ઉપરથી જણાઈ આવે તેમ છે દેવદ્રવ્યવૃદ્ધિ નામના પાંચમા દ્વારના વિવેચનમાં શ્રીરત્નશેખરસૂરિ કહે છે કે तथा देवद्रव्यद्धयर्थं प्रतिवर्ष मालोद्घट्टनं कार्य, तत्र

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92