Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 26
________________ સર્ચ–લાઈટ, અસુવિહિતાચતિ ગણાવે છે તેનું કારણ આપણે ઉપર તપાસી ગયા જો તેઓ આરતી-પૂજાદિ બેલીને પણ અસુવિહિતાચરિત માનતા હતા તે શ્રી રત્નશેખરસૂરિ કે જેઓ “શ્રાદ્ધવિધિ” ના પ્રણેતા તરીકે સુપ્રસિદ્ધ છે અને જે શ્રાદ્ધવિધિ બેલી અને નદ્રવ્ય વૃદ્ધિને માટે જવલંત પુરાવા સમાન છે તેના કર્તાને પણ અસુવિહિત લેખત કે નહીં? તે આપણે પ્રકરણવશાત્ તેપાસવું જોઈએ. શ્રી હીરવિજ્યસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ પછી છઠ્ઠી પાટે આવેલા છે. શ્રી હીરવિજયસૂરિજીના ગ્રંથોને અભ્યાસ કરનારાઓ સારી પેઠે જોઈ શકે તેમ છે કે શ્રી હીરવિજયસૂરિ શ્રી રત્નશેખરસૂરિ પ્રત્યે કેટલું બહુમાન ધરાવતા હતા? શ્રી રત્નશેખરસૂરિના ગ્રંથના વાક્ય શ્રી હીરવિજયસૂરિ અનેક પ્રસંગે પ્રમાણભૂત પુરાવા તરીકે રજુ કરે છે, એટલું જ નહીં પણ એક સ્થળે તેઓ શ્રી રત્નશેખરસૂરિને “સુવિહિતાગ્રેસર”નું માનભર્યું બીરૂદ આપી પિતાને ભક્તિભાવ વ્યક્ત કરે છે. શ્રીમાન રશેખર સૂરિશ્વરજી સરખા સુવિહિત આચાર્ય જ્યારે આરતી આદિમાં ઉછામણી કરવાનું અને તે દ્વારા દેવ દ્રવ્ય વધારવાને ઉપદેશ આપે ત્યારે તેજ વાતને શ્રી હીરવિ જ્યસૂરિ અસુવિહિતાચરિત કહે એ કોઈ બુદ્ધિમાન તે નજ સ્વીકારે. વળી પેથડશાહ જ્યારે ગિરનાર તિર્થમાં સંઘ લઈને આવ્યા ત્યારે શ્રી ધર્મઘોષસૂરિજીની વિદ્યમાનતામાં ઈંદ્રમાળાની ઉછામણી થઈ હતી એવા ઉલ્લેખો મળી આવે છે. જો બેલીને અસુવિહિતાચરિત માનવામાં આવે તે શ્રી ધર્મઘોષસૂરિને પણ અસુવિહિત આચાર્ય માનવા પડે. શ્રીમાન વિજયધર્મસૂરિ શ્રી ધર્મષસૂરિને અસુવિહિત કહેવા જેટલી હદે જઈ શકશે? આ ઉપરથી “બલી” માત્રને અસુવિહિતાચરિત છે એમ કહેવું તે કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિ, શ્રીધર્મઘોષસૂરિ, શ્રીરત્ન શેખરસૂરિ અને શ્રીમાન હીરવિજયસૂરિ, વિગેરેનું જયસુરિ અથડશાક ભાજી વિમાન

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92