Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 24
________________ સર્ચલાઈટ, બેલીના રિવાજને કાઢનારા સુવિહિતાચાર્યોની મેં મારા લેખમાં પ્રશંસાજ કરી છે” આવા ખુલ્લા શબ્દોથી સવમુખે સુવિહિતાચાર્યોએ બેલીને રીવાજ નીકાભે છે આમ કબુલી પુનઃ હીરપ્રશ્નને પાઠ જોયા પછી તે પાઠને બેટી રીતે આગળ ધરી બોલીના તમામ રિવાજે “અસુવિહિતાચરિત છે? આ પ્રમાણે લખી દેવું એ કદાપિ તેમના માટે માનકારી લેખાય નહીં, કારણ કે જ્યાં વિજયધર્મસૂરિજી પતેજ પિતાના વચનમાં વ્યવસ્થિત મર્યાદા સાચવી શક્યા નથી, ત્યાં શ્રીમાન હીરવિજયસૂરિના વચનોની મર્યાદા સાચવી રાખી ગ્ય અને ઘટીત અર્થ કેવી રીતે દેખાડી શકે એને વિચાર અને વાંચકેનેજ સેંપીશું. ઉપર જણાવેલા ખુલ્લા શબ્દ શ્રીમાન વિજયધર્મસૂરિજીએજ સમાજ સમક્ષ જાહેર કર્યો છે, છતાં શ્રીમાન વિજયધર્મસૂરિ બોલી બેલવી એ સુવિહિતનું આચરિત નથી” એ બ્રમોત્પાદક નિષેધ બહાર પાડવા શા માટે તૈયાર થયા હશે તે સમજી શકાતું નથી. તથા અહીં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નકર્તા જગમાલસૃષિ મુનિ છે, મુનિયે ભાવસ્તવનાજ અધિકારી છે તેની ચિંતા કરવી તેઓને ઘટિત છે, એટલે પ્રશ્નકર્તાએ જે પિતાના પ્રશ્નમાં “શુદ્ધાતિ” પ્રયાગ વાપરી બતાવી આપ્યું કે-મારે પ્રતિકમણદિની બેલી માટે જ પ્રશ્ન છે, કારણ કે–અન્યથા સામાન્ય પ્રશ્ન સમયે વિશેષનું વિધાન બતાવવું એ ઉત્તર આપનારની એક જાતની અજ્ઞાનતાજ પ્રગટ કરે, હિરસૂરિજી જે વિશેષ ખુલાસે પ્રગટ કરે છે તે પ્રશ્નકારને આંતરિક હેતુ લક્ષ્યમાં રાખીનેજ, યદિ પ્રશ્નકર્તાને આશય સર્વ સામાન્ય બેલી માટે જ હેત તે હીરસૂરિજીને સામાન્ય ઉત્ત૨ વાલ ઉચિત લેખાત, પુનઃ આરતી-પૂજા આદિની બેલીને આદેશ શ્રાવકેજ આપે છે અને તે તેઓનીજ અધિકારની વાત છે, એવું માને તે સ્પર્શ પણ તેમાં અઘટિત છે, તે પછી તેને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92