Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 25
________________ સર્ચ–લાઈટે. - એ અહીં વિચારજ અસ્થાને છે, એટલું જ નહીં કિન્તુ જે. આરતી આ દિને ચઢાવે રત્નશેખરસૂરિજી શ્રાદ્ધવિધિમાં મજબૂતપણે પ્રકાશી શાસ્ત્રીય અને સુવિહિતમાન્ય જણાવે છે, તે ચડાવાને તેમના પ્રત્ર હીરસૂરિજી અસુવિહિત આચતિ જણાવી પિતાનાજ માન્ય ગુરૂવારને અસુવિહિત પુરૂષની કેટીમાં ગણાવવાનું સાહસ સ્વને પણ કેમ કરી શકે? અર્થાત્ નજ કરી શકે, હા યદિ રત્ન શેખરસૂરિ આદિયે એ વિધિને અનાદર જ ક હેત તે “બેલી અસુવિહિત આચરિત છે” એ કલ્પના વ્યાજબી અને યુક્તિ પ્રધાન ગણી શકીએ, પરંતુ આપણે તે આ સ્થલે ઉલટું જ જોઈયે છીયે, તેમજ પ્રતિક્રમણાદિ આદેશ આપી ગૃહસ્થયે પ્રથમ નકકી કરેલ નિયમને અનુસરવાથી પ્રતિક્રમણ રૂપ ભાવસ્તવની ક્રિયામાં દ્રવ્યસ્તરૂપ પ્રતિક્રમણના ચડાવાને સાધુઓને અનુમત થવું પડે છે, જે અનુમદન તે વખતે સમય વગરનું જ દેખાય છે, અર્થાત કે - ગૃહસ્થ પ્રતિક્રમણદિને ચડાવે સામાયક લેવા પહેલાં જ ફરે છે તે પણ સાધુઓને તે પિતાની નિત્ય સામાજિક ક્રિયામાં રહીને જ તેને અનુકૂલ થવાની ફરજ પડે છે. આ હેતુથીજ હીરસૂરિજી આ ચડાવાને અસુવિહિત આચરિત જણાવે છે, ઉપરની બાબતે શાન્તચિત્તે વિચારવાથી “બેલીને નિર્મલ કરવાને મને રથ તેજ સમયે નિર્મલ પ્રાય થઈ જશે, અમને લાગે છે કે તેમણે ઉપરની બધી દલાલી અનેભાવસ્તવ અને દ્રવ્યસ્તવની ભિન્ન ભિન્ન સ્થિતિઓને વિચાર કર્યો હોત અને એ દષ્ટિબિંદુ દ્વારા શ્રી હરવિજ્યસૂરિના કથનને વિચાર્યું હેત તે બેલી માત્રને કાલ્પનિક કિંવા અસુવિહિતાચરિત ગણાવતાં ૫હેલાં એક વાર ફરીથી વિચાર કરત, એટલું જ નહીં પણ કેવળ બ્રાંતક૯૫નાના કાચા પાયા ઉપર પિતાની પત્રિકાની સુષ્ટિ ન રચત. શ્રીમાન હીરવિજયસૂરિ પ્રતિકમની બેલીને શા માટે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92