________________
સર્ચ–લાઈટ.
૧૫ અપેક્ષા જેવું જણાય ત્યાં ત્યાં તેમ થઈ રહેશે. ચાલું ચર્ચામાં ભદેવદ્રવ્ય અને તેને ઉપયોગ” એ આ સંવાદ-વિવાદને આત્મા છે. તેનું લક્ષણ અને પ્રકાર આપણે સૌ પ્રથમ સમજી લેવાં જોઈએ. દેવદ્રવ્યનું લક્ષણ–
ओहारणबुद्धीए देवाइणं पकप्पिरं च जया । जं धणधनप्पमुहं तं तदव्वं इहं यं ॥
- (વ્યતિરા) અર્થત-ભક્તિપૂર્વક દેવાદિકને માટે જે ધન-ધાન્યાદિ વસ્તુ જે કાળે અવધારેલી હોય તેને પ્રાજ્ઞ પુરૂષે દેવદ્રવ્ય કહે છે.
મૂળમાં જે ચિં પાઠ છે તેને ટીકામાં આ પ્રકારે સ્પછાથે કરવામાં આવે છે– "उचितत्वेन देवाद्यर्थ एवेदं अहंदादिपरसाक्षिक व्यापार्य न તુ જા તિ”, “આ વસ્તુ ગ્યપણે કરી અહંત વિગેરે બીજા કેઈની સાક્ષીએ દેવાદિકને માટે જ વાપરવી મારે માટે કે બીજાને માટે નહીં.” શ્રીમાન વિધર્મસૂરિ પિતાની પત્રિકામાં સ્વતંત્ર બુદ્ધિથી જે કપે છે તે ઉક્ત શાસ્ત્રીય લક્ષણની સાથે વિચારવાથી બન્ને વચ્ચે ભેદ સહેજે સમજી શકાશે. શ્રીમાન વિજયધર્મસૂરિ દેવદ્રવ્યનું લક્ષણ આ પ્રકારે બાંધે છે.
મૂર્તિને સમર્પણ બુદ્ધિથી આપેલી વસ્તુઓ જ દેવદ્રવ્ય છે.” ચિત્યાદિના ઉદ્ધાર માટે કે નૂતન ચિત્ય રચના માટે કહાડેલું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય કે નહીં? એને સ્પષ્ટ ખુલાસે આ છેલલા લક્ષણથી એકદમ નથી મળી શકત. પૂજા-આરતિ આદિને અંગે શ્રાવકે જે ઉછામણી અથવા ચઢાવે કરે છે તેમાં દેવ પ્રત્યેને ભક્તિભાવ જ સર્વથા ભરેલું હોય છે, એમ કહેવાની કંઈ જરૂર રહેતી નથી. કારણકે ભકત્યાદિ વિશિષ્ટ નિયમજ તેનાં ઉત્સાહ અને ચઢતા ભામાં પ્રવર્તતા હોય છે. વળી ટીક્કામાં “ર તુ માર્યો”