Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 17
________________ સ-લાઇટ :સહ હોય ત્યાં પશ્ચિમ પ્રદેશમાં જન્મેલા (યુટેલીટેરિશ્માનિઝમ) ઉપચેગીતાના વાદ-અર્થાત્ સમર્પણુતાવાળું દ્રવ્ય વધારે સારી રીતે ઉપયાગમાં ક્યાં આવી શકશે. ઇત્યાદિ સઘળા તર્કો ઃખાઈ જાય છે. '' ,, દેવદ્રવ્યના વિવિધ પ્રકાશ નહીં સમજી શકવાને લીધે ભાટ વિગેરેને દેવદ્રવ્યમાંથી કેમ પેષવામાં આવે છે? ” ઈંત્યાદિ નિરર્થક આક્ષેપે ઘણી વાર કહુંગાચર થાય છે. દેવદ્રવ્યના પ્રકાર જો ભલી રીતે વિચારવામાં આવે તે એવા ઘણાં આક્ષેપો સ્વયમેવ શાંત થઈ શકે, અમે આ સ્થળે વધુ વિવેચન કરવા નથી માગતા, કિન્તુ કેવળ મૂળ શાસ્ત્રીય ગાથા અને તેના અર્થે આપીને જ આગળ ચાલીશુ. વિચારવાન્ અને સુજ્ઞ પુરૂષને તે અધી ચર્ચામાં બહુ બહુ રીતે ઉપયાગી થઈ પડશે એમ પણ અમે માનીએ છીએ. દેવદ્રવ્યના પ્રકારા + चेइयदव्यं तिविहं पूया निम्मल्ल कप्पियं तत्थ आयाणमाइपूयादव्वं जीणदेहपरिभोगं ॥ १६३ ॥ + હાલમાં લેાકાના જે દેવદ્રવ્ય માટે કાલાહલ સ`ભલાય છે, તેના મૂલમાં તપાસ કરતાં માલુમ થાય છે કે-ટ્રસ્ટિયા તે દ્રવ્ય પર માતુબદ્ધ હૈ યા તા તેઓની અજ્ઞાનતા હૈ। પણ જ્યાં જરૂરીયાત હોય ત્યાંજ ય િ. તે દ્રવ્યના સદુપયોગ ન કરે અને પરિણામે ગમે તે સંગે નાશ થાય તે સ્વીકારી લે એ પણ એક કારણ છે, બીજી એ પણ છે કે જે પ્રકારે તેની વ્યવસ્થા કરવી ધટે તે પ્રકારે ન કરે અને વારસામાં આવેલ હક્કના મદમાં કાઈ કહે તેની દરકાર પણ ન રાખે એ શું આ યુગમાં હવે નબી શકે ખરું ? ત્રિજી કારણ એવું છે કે દેવદ્રવ્યના ઉપર કથિત પ્રકાશ નહીં સમજવાના પરિણામને જે કંઇ દ્રવ્ય આવ્યુ* તેને એકજ ભ’ખાતે જમે કરી નાંખવાની અજ્ઞાનતા પશુ દેખાય છે, આ હેતુથી હવે પછી ટૂસ્ટિયા ઉપર બતાવેલ દેવદ્રવ્યના ત્રણે પ્રકારે લક્ષ્યમાં રાખી તે ત્રણે ખાતાનું

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92